1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: બુધવાર, 24 ડિસેમ્બર 2014 (14:18 IST)

સૂર્યાસ્ત સમયે અભ્યાસ કરવો યોગ્ય નથી

અમારી હિન્દૂ સંસ્કૃતિ ઘણી દ્રષ્ટિએ બધાથી જુદી છે, પણ કેટલીક અનુકરણીય વાતો તેમા એવી પણ છે કે જે બધા ધર્મોમાં સમાગ રૂપથી માનવામાં આવે છે. હિન્દૂ સંસ્કૃતિમાં જે પણ પરંપરાઓ બનાવવામાં આવી છે. તેનુ કોઈ ને કોએ વૈજ્ઞાનિક કારણ પણ જરૂર છે. 

આપણી ત્યા દૈનિક દિનચર્ચા સાથે જોડાયેલી અનેક પરંપરાઓ છે. તેમાંથી જ એક છે સૂર્યાસ્તના સમયે સૂર્યનો પ્રકાશ થોડો ધૂંધળા જેવો થઈ જાય છે. તેથી આ સમયે કોઈ પણ પ્રકારની લાઈટમાં વાંચવાથી આંખો પર વધુ જોર પડે છે તેથી આંખો પર ખરાબ પ્રભાવ પડે છે. 

કહેવાય છે કે સાંજના સમયે ન કરવી જોઈએ. આ સમયે તો પૂર્ણ ભક્તિભાવથી ભગવાનની પૂજા કરવી અર્ચના અને ધ્યાન કરવુ જોઈએ. આ સંબંધમાં વિદ્નાનોની માન્યતા છે કે સૂર્યાસ્તના સમયે વાંચવાથી એકાગ્રતામાં કમી આવે છે, સાથે જ યશ, લક્ષ્મી, વિદ્યા વગેરે બધાનો નાશ થાય છે. તેથી સૂર્યાસ્તના સમયે અભ્યાસ ન કરવો જોઈએ.