હનુમાન જયંતીએ ચન્દ્રગ્રહણ શુભ કે અશુભ
ગ્રહણનું ખાસ મહ્ત્વ તાંત્રિક સાધનાઓમાં થયા છે. ઘણા એવા મંત્ર છે જે માત્ર આ જ સમયે સિદ્ધ થઈ શકે છે. અને આ વર્ષે 4 અપ્રેલ ચૈત્ર શુક્લ પૂર્ણિમા શનિવારે હનુમાન જયંતીના દિવસે ગ્રસ્તોદય ચંદ્રગ્રહણ હોવાથી ગ્રહણ ખૂબ સારુ પણ છે અને ખરાબ પણ . ગ્રહણ પછી જ હનુમાન જયંતીના કાર્યક્ર્મ થશે. સૂતક સવાર 4.45થી પ્રારંભ થશે. ગ્રહણ સમય બપોર 3.45થી પ્રારંભ થઈને સાંજે 7.19 પર સમાપ્ત થશે. આ ગ્રહણ હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિમાં થશે આથી હસ્ત નક્ષત્ર અને કન્યા રાશિને કષ્ટપ્રદ છે.
હનુમાન જયંતીને ચન્દ્રગ્રહણ તમારુ લેશે કે તમને આપશે..
મેષ- આર્થિક કષ્ટ, માનસિક પરેશાની , શત્રુ કષ્ટ
વૃષભ - શિષ્ય અને સંતાનની ચિંતા
મિથુન - જમીન , મકાન વાહન મળશે.
કર્ક - ભાઈ-બહનથી વિવાદ, ચોરીની ભય
સિંહ- પરિવારમાં કલેશ
કન્યા- - દુર્ઘટના , સ્વાસ્થય હાનિ, કષ્ટ
તુલા- જીવનસાથીની ચિંતા , સામાન્ય
વૃશ્ચિક - પ્રગતિમાં અવરોધ
ધનુ- કાર્યભાર, નોકરી છૂટવાના ભય , નવીન કાર્યના યોગ
મકર- ધાર્મિક , ધનલાભ
કુંભ- દુર્ઘટનાના ભય , જૂજા શત્રુઓથી પરેશાની
મીન - પત્નીથી વિવાદ , ભાગીદારીમાં નુકશાન થશે.