શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : શુક્રવાર, 5 જૂન 2015 (15:54 IST)

આ રીતે પોતે જાણી શકો છો કઈ છોકરીમાં શું ખાસ

તમને જોયા હશે કે ઘણી છોકરીઓ ખૂબ જલ્દી ગુસ્સે થઈ જાય છે તો ઘણી પ્યારથી દરેક વસ્તુ સંભાળવાની કોશિશ કરે છે. ઘણી છોકરીઓમાં હૉટ લાગવાની ઈચ્છા વધારે હોય છે. તો ઘણી પોતાના પરિવાર અને ઘર ગૃહસ્થીમાં વધારે રૂચિ લે છે. એટલે દરેક કોઈના વ્યક્તિત્વ જુદા-જુદા હોય છે. હવે તમે આ જાણવા ઈચ્છ્શો કે કોણ કેવો છે બસ તમને એના માટે એક વસ્તુ જાણવાની જરૂરત છે. 
 
 
 
આ વસ્તુ છે એમની જન્મ તારીખ . જો તમે આ જાણી લો છો કે તે છોકરીની જન્મતારીખ કઈ છે તો તમે એના વિશે ઘણી વાતો જની શકો છો. એવું અંક જ્યોતિષ કહે છે. 
અંક જ્યોતિષ મુજબ છોકરીની જન્મતારીખ 1 ,10, 19 કે  28 હોય છે તેના મૂલાંક એક હોય છે. એવી છોકરી ખૂબ સમઝદાર અને સામજિક હોય છે. એમાં વ્યવસાયિક ક્ષમતાઓ હોય છે. જેથી એન ન માત્ર ઘરને સારી રીતે સંભાળે છે પણ પતિના કામમાં પણ સહયોગ કરે છે. એ આત્મસ અન્માન અને આત્મગૌરવ ભરેલો હોય છે. આ ઘર પરિવાર અને સમાજમાં પોતાની ઓળખ બનાવીને રાખવામાં વિશ્વાસ કરે છે. 
 
જે છોકરીઓને જન્મ્તારીખ 2 ,11 , 20 29 હોય છે તમના મૂલાંક 2 હોય છે. આ મૂલાંકની છોકરીઓ શાંત અને સૌમ્ય સ્વભાવની હોય છે . એમાં સજવા-સંવરવાની ચાહ રહે છે અને આકર્ષક જોવાવવાની ચાહ રહે છે એના કારણે એ આકર્ષણના કેન્દ્ર બની રહેવાની તીવ્ર ઈચ્છા હોય છે. 
 
કોઈ પણ મહીનાની 3, 12 ,21 કે 30 તારીખે જેના જન્મદિવસ હોય છે એ મૂલાંક ત્રણથી પ્રભાવિત હોય છે. એવી છોકરીઓ મીઠા બોલતી અને પરિવારમાં વધારે રૂચિ રાખે છે. પતિ એમના નામથી ધંધો કરે તો એને ધંધામાં સારી સફળતા મળે છે. 

 
જે છોકરીઓના જન્મ કોઈ પણ  મહીનાની 4,13, 22 કે 31 તારીખે થયું છે એ મૂલાંક 4 ની હોય છે. એવી છોકરીઓ વિશે કહેવું છે કે આ છોકરીઓના દિમાગ તેજ હોય છે. અને એ બુદ્ધિમાન અને ભણતરમાં હોશિયાર હોય છે. એને સજવું ભાવે છે અને એન ઘરેથી બહાર રહેવાના વધારે પસંદ હોય છે . આ ખુલ્લા વિચારોની હોય છે છે. 
 
જે છોકરીઓ  5,15 કે 23 તારીખ હોય છે તેના મૂલાંક 5 હોય છે. એવી છોકરીઓ વિશે અંકજ્યોતિષ કહે છે કે વ્યવહાર કુશલ અને સુલઝેલા વિચારોવાળી હોય છે . આ જીવનમાં ઉન્નતિ અને કમાયાબી ચાહતી હોય છે. લગ્ન પછી આ પોતાના બાળક અને પતિની ઉન્નતિમાં મુખ્ય ભૂમિકા નિભાવે છે. 

 
કોઈ પણ મહીનાની 6 , 15 કે 24 તારીખે જેના જન્મ હોય છે એ સ્ત્રી સામાન્ય રીતે રૂપવતી અને આકર્ષક હોય છે. એની હૃદય ઉદાર અને મમતાથા ભરેલા હોય છે . એના પરિવાર ચલાવવાની સારી યોગ્યતા હોય છે. આથી આ એક સારી માં અને પત્ની બને છે. પોતાના વ્યવહાર અને ગુણના કારણે આ સમાજમાં પ્રતિષ્ટિત હોય છે અને પરિવારમાં આદર મેળવે છે. 
જેના મૂલાંક 7 હોય છે એટલે કે જન્મતારીખ 7 , 16 કે 27 હોય છે એને એકલા રહેવા સારું લાગે છે. એમની ચાહ હોય છે કે પ્કો એના પર ધ્યાન આપે. લગ્ન પછી એ પતિથી ખાસ પ્રેમ અને અપનાપણની ચાહ રાખે છે. આર્થિક બાબતોમાં એને ઘણા સંઘર્ષ કરવું પડે છે. 

 
જે છોકરીઓની જન્મતારીખ 8 , 17, કે 26 હોય છે. એ મેહનતી હોય છે. એ દેખાવો કરવાની જગ્યાએ બુદ્ધિ અને મેહનતથી જીવનમાં આગળ વધે છે. 
જે છોકરીઓની જન્મતારીખ 9 , 18 કે 27 હોય છે એ ખુલ્લા વિચારોવાળી અને મનમૌજી હોય છે એને ગુસ્સા પન વધારે આવે છે આથી એને થોડા ધ્યાનથી રાખવું જોઈએ. એ રોમાંટિક હોય છે અને પોતાન પરિવારને સારી રીતે સંભાળે છે.