શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : ગુરુવાર, 4 જૂન 2015 (15:15 IST)

આવી રીતે ભોજન કરવાથી વધે છે ઉમ્ર

ભોજન કરતા સમયે આ વાતોના ધ્યાન રખાય તો સ્વાસ્થય લાભની સાથે જ દેવી-દેવતાઓની કૃપા પણ મળી શકે છે. અહીં જાણો પ્રાચીન માન્યતાઓની એવી વાતો ભોજન સમયે ધ્યાન રાખવી જોઈએ. 

1. ભોજન કરતા પૂર્વ પાંચ અંગ (બન્ને હાથ , બન્ને પગ અને મોઢું) ને સારી રીતે ધોવી લેવું જોઈએ. એના પછી જ ભોજન કરવું જોઈએ. એવી માન્યતા છે કે ભીના પગ સાથે ભોજન ગ્રહણ કરવા શુભ ગણાય છે. ભીના પગ શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે , આથી અમારા પાચનતંત્રની સમસ્ત ઉર્જા ભોજન પચાવવામાં લાગે છેૢ પગ ધોવાથી શરીરની વધારે ગ

2. ભોજન કરતા સમયે દિશાઓના ધ્યાન રાખો. 

 
પૂર્વ અને ઉત્તર દક્ષિણ દિશાની તરફ મુખ કરીને ભોજન કરવું જોઈએ.  
 
દક્ષિણ દિશાની તરફ મોઢું કરીને ભોજન કરવું અશુભ ગણાય છે. 
 
પશ્ચિમ દિશાની તરફ મોઢું કરી ભોજન કરવાથી રોગોની વૃદ્ધિ થાય છે. 

 
3. આ સ્થિતિમાં ભોજન નહી કરવું જોઈએ. 

ક્યારે પણ પથારી પર બેસીને ભોજન નહી કરવું જોઈએ. 
 
ભોજન બેસીને જરવું જોઈએ
 
થાળીને કોઈ લાકડીના પાટલા પર રાખીને ભોજન કરવું જોઈએ. 
 

 
4. ભોજનથી પહેલા આ પણ કરો. 
ભોજન ગ્રહણ કરતા પહેલા અન્ન દેવતા ,અન્નપૂર્ણા માતાને  સ્મરણ કરવા જોઈએ. 

 
5. ભોજન બનાવતા માણસને ધ્યાન રાખવી જોઈએ આ વાતો. 
ભોજન બનાવતા માણસને સ્નાન કરીને ભોજન બનાવું જોઈએ. 
 
ભોજન બનાવતા સમયે મન શાંત રાખવા જોઈએ સાથે આ સમયે કોઈની પણ બુરાઈ નહી કરો. 
 
શુદ્ધ મનથી ભોજન બનાવશો તો સ્વાદિષ્ટ બનશે. 
 
ભોજન બનાવા શરૂ કરવાથી પહેલા ઈષ્ટદેવના ધ્યાન કરવા કોઈ. કોઈ પણ દેવી દેવતાના મંત્ર જપ પણ કરી શકાય છે.