શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Modified: બુધવાર, 24 જૂન 2015 (14:43 IST)

દીકરીના લગ્નમાં આવતા સમસ્યાના ઉપાય

ઘણા બધા માણસો એમની દીકરીના સમય પર લગ્ના ન થવાના કારણે ઘણા પરેશાન રહે છે. સંબંદ હ ન થવાના કારણે  ધીરે-ધીરે સમય નિકળી જાય છે એ જ રીતે સમસ્યાની સાથે દુખ અને ચિંતા પણ વધવા લાગે છે. આસમસ્યાઓથી છુટકારો મેળવા માટે ઘણા માણસ અનેક જ્યોતિષીથી સંપર્ક કરીને ઉપાય જાણાવાના પ્રયાસ કરે છે. આ સરળ પ્રયોગ આ રીતે લોકોની સમસ્યાથી છુટકારો મેળવા માટે સહાયક હોઈ શકે છે. 
 
આ પ્રયોગથી સંબંધિત કન્યા એમની માહવારીના 5મા દિવસ પછી કુળ 80 ખારેક લો. એની સાથે એક જાડું દોરા પણ લઈ આવો. એના પછી 80 માંથી 40 ખારકોને સપ્તરંગી દોરામાં ગાંઠકરી એક માળા બનાવો. 40 ખારકને એક પાત્રમાં રાખી લો. એના પછી એ કન્યા એ માળાને એક પાત્રને શ્રી ગણેસહજીના મંદિરમાં લઈ જાઓ. સાથે કોઈ ફળ પ્રસાદ અને પૂજન સામગ્રી સાથે રાખો. એ સામગ્રીને શ્રી ગણેશજીના મંદિઅરમાં એની સામે રાખો. 
 
આખરે ખારકની માળા શ્રી ગણેશને ચઢાવો અને એમના કલ્યાણની કામના કરીને . એ પાત્રને એમની સાથે લઈ આવો. એ પાત્રને ઘરમાં સંભાળીને રાખો. આ પાત્રમાં થી દરેક   ત્રીજા દિવસે એક એક ખારેક ખાવુ . પ્રભુની કૃપા બરસવાથી એ કન્યાના સંબંધ જલ્દી પાકુ થઈ જશે. જે ક્ન્યાના લગ્ન ન થઈ રહ્યા હોય તેને 21 બુધવાર સુધી દરેક પરિસ્થિતિમાં ગાયને એમના હાથથી કોથમીર ખવડાવા જોઈએ. જ્યાં એ સૂતી હોય ત્યાં ઈલાયચીવાળા ચમેળીના તેલના દીપક પણ રોજ પાંચ મિનિટ માટે પ્રગટાવો જોઈએ. આ ઉપાયોથી એના પરિણામ શીઘ્ર જ મળશે.