ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : શનિવાર, 6 જૂન 2015 (16:09 IST)

લક્ષ્મી કૃપા મેળવા માટે ઝાડૂ-પોતું કરતા સમયે કરો આ ઉપાય

ઝાડૂ પોતું કરવાથી ઘર સાફ અને સ્વચ્છ રહે છે. સાથે જ , એનાથી સંકળાયેલી વાતોના ધ્યાન રાખ્યા જાય તો મહાલ્ક્ષ્મીની કૃપા પણ મેળવી શકાય છે. શાસ્ત રો મુજબ ઝાડૂને પણ મહાલક્ષ્મીના જ એક સ્વરૂપ ગણાયું છે. અહીં જાણો ઝાડૂ અને પોતું કરતા સમયે કઈ વાતોના ધ્યાન રાખવા જોઈએ. 


 

 
ઘરમાં પોતા લગાવતા સમયે કરો આ ઉપાય 
જ્યારે પણ ઘરમાં પોતું લગાવો છો , ત્યારે પાણીમાં થોડું મીઠું પણ મિક્સ કરી દેવા જોઈએ. મીઠું મિક્સ પાણીથી પોતું લગાવવાથી ફર્શના સુક્ષ્મ કીટાણુ નષ્ટ થશે. સાથે જ ઘરની નકારાત્મ્ક ઉર્જા પણ ખત્મ થઈ જશે .ઘરના વાતાવરણ પવિત્ર થશે અને જે ઘરોમાં પવિત્રતા રહે છે , ત્યાં લક્ષ્મીના આગમન થાય છે. 
 


broom
ઝાડૂ  ક્યાં અને કેવી રીતે રાખો ? 
ઝાડૂથી ઘરમાં પ્રવેશ કરતી ખરાબ અને નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. આથી એના સંબંધે ધ્યાન રાખો 
 
1. ખુલ્લા સ્થાનો પર ઝાડૂ રાખવા અપશકુન ગણાય છે. આથી એને છુપાવીને રાખવું જોઈએ. 
 
2. ભોજન કક્ષમાં ઝાડૂ ના રાખો , કારણ કે આથી ઘરના અનાજ જલ્દી ખત્મ થઈ  શકે છે. સાથે જ સ્વાસ્થય સંબંધી
પરેશાનીઓના સામનો કરવો પડી શકે છે. 

 
3. જો તમાર ઘરની બહાર દર રોજ રાતના સમયે બારણાની સામે ઝાડૂ રાખો છો તો આથી ઘરમાં નકારત્મક ઉર્જા પ્રવેશ નથી કરે છે. આ કામ માત્ર રાતના સમયે જ કરવા જોઈએ. દિવસે ઝાડૂને છુપાવીને રાખવા જોઈએ.   
 


ઝાડૂથી સંકળાયેલા શકુન અને અપશકુન 
 
1. જો કોઈ બાળક ઘરમાં અચાનક ઝાડૂ લગાવી રહ્યા છે તો સમઝી લેવો કે અનચાહેતા મેહમાન ઘરમાં આવવા વાળા છે. 
 
2. સૂર્યાસ્ત પછી ઘરમાં ભૂલીને પણ ઝાડૂ કે પોતું નહી લગાવા જોઈએ. આવું કરવું અપશકુન ગણાય છે. 
 
3. ઝાડૂ પર ભૂલીને પણ પગ નહી રાખવું જોઈએ. આવું કરવાથી લક્ષ્મી રૂઠી જાય છે આ અપશકુન છે. 
પોતુંથી સંકળાયેલી વાતો 
 
1. ઘરમાં નિયમિત રૂપથી પોતું લગાવાથી લક્ષ્મીના નિવાસ થાય છે. 
 
2. પુરાની માન્યતા છે કે ગુરૂવારે ઘરમાં પોતું ન લગાવો આવું કરવાથી લક્ષ્મી રૂસી જાય છે. બાકીના બધા દિવસોમાં પોતું લગાવું જોઈએ. 
 
3. પોતું લગાવાથી પાણીમાં પાંચ ચમચી સામાન્ય મીઠું મિક્સ કરવાથી સકારાત્મક અસર જલ્દી થાય છે. આથી નકારાત્મક ઉર્જાને ઓછું કરી શકાય છે. 
 

 
મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે કરો આ ઉપાય 
દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઘરના પાસના કોઈ પણ મંદિરમાં ત્રણ ઝાડૂ રાખી આવો. આ જૂના સમયથી ચાલી રહી પરંપરા છે. લોકો હમેશા મંદિરોમાં ઝાડૂ દાન કર્યા કરતા હતા. 
* મંદિરમાં ઝાડૂ સવારે બ્રહ્મ મૂહૂર્તમાં રાખવી જોઈએ. 
* આ કામ કોઈ ખાસ દિવસ કરવું જોઈએ . જેમ કે કો તહેવાર , જ્યોતિષ શુભ યોગ કે શુકેવારે
* આ કામ વગર કોઈને જણાવ્યા ગુપ્ત રૂપથી કરવું જોઈએ. શાસ્ત્રોમાં ગુપ્ત દાનના ખાસ મહ્ત્વ જણાવ્યા છે. 
* જે દિવસે આ કામ કરવું હોય એના એક દિવસ પહેલા જ 3 ઝાડૂ ખરીદીને લઈ આવી જોઈએ.