શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: શનિવાર, 6 મે 2017 (14:50 IST)

12માંથી 3 રાશિના લોકો હોય છે જૂઠ્ઠા... બચીને રહેજો

જ્યોતિષની નજરમાં રાશિ એક એવી વિદ્યા છે જેનાથી એ જાણ થઈ શકે છે કે વ્યક્તિમાં શુ સારુ છે અને શુ ખરાબ. આ રાશિયો વ્યક્તિના સ્વભાવ અને છળ-કપટને પણ બતાવવામાં ખૂબ કારગર હોય છે. 
 
તો ચાલો આજે અમે તમને બતાવીએ છીએ જ્યોતિષ મુજબ કેટલીક એવી રાશિયો વિશે જે 12માંથી 3 રાશિઓની સચ્ચાઈ બતાવે ક હ્હે. જે ખોટી પ્રવૃત્તિ મતલબ ખોટુ બોલવામાં હોશિયાર હોય છે. 
 
પ્રથમ રાશિ છે મિથુન 
 
મિથુન રાશિના લોકોમાં ખોટુ બોલવાની સૌથી વધુ ખૂબીયો હોય છે. આ ખૂબ જ સહેલાઈથી તમારી સામે સત્યને ખોટુ બનાવી શકે છે. અને તમે સહેલાઈથી તેમની વાતો પર વિશ્વાસ પણ કરી લો છો. 
 
પણ મિથુન રાશિવાળાના આવુ કરવા પાછળ આ કારણ તેમના ગ્રહોનો પ્રભાવ હોય છે.  પણ તેમના ખોટુ બોલવાની ટેવથી મોટેભાગે સામેવાળી વ્યક્તિને નુકશાન થાય છે તેથી થોડુ સાચવીને. 
 
બીજી રાશિ છે સિંહ 
 
સિંહ રાશિવાળાને હંમેશા લોકો સામે ખુદને આકર્ષણનું કેન્દ્ર બનાવવાના હોય છે. 
 
આવુ કરવા માટે તેઓ કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેમનો સ્વભાવ તમને નાટકીય જેવો લાગશે. 
 
મિથુન રાશિવાળાને દોસ્તી કરવી ખૂબ જ પસંદ હોય છે. પણ કોઈની સાથે પણ તેમના આ પ્રકારના સંબંધો સફળ રહી શકતા નથી. 
 
ત્રીજી રાશિ છે મીન 
 
આ રાશિના લોકોને ખોટુ બોલવાની રીત બીજા રાશિયો કરતા જુદી હોય છે. આ રાશિના લોકો દરેક સમયે ખોટુ બોલતા નથી. આ મામલે તેઓ પોતાની પસંદ અને નાપસંદનું ધ્યાન રાખે છે. 
 
જો કોઈ વ્યક્તિ પ્રત્યે તેમને નફરત છે તો તેમની સામે ખોટુ બોલવુ તેમની પસંદગીમાં સામેલ થઈ જાય છે.  
 
જો તમારી આસપાસ મીન રાશિના લોકો છે અને તેઓ મોટાભાગે આ પ્રકારનો વ્યવ્હાર કે વર્તાવમાં આ પ્રકારની વસ્તુઓ કરે છે તો તેમનાથી દૂર રહેવામાં કે સતર્ક રહેવામાં જ તમારી ભલાઈ છે.