શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: બુધવાર, 8 નવેમ્બર 2017 (09:09 IST)

Video - 8 નવેમ્બરનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (8-11-2017)

આજે 8 નવેમ્બર બુધવાર છે.. આજે  પારિવારિક ક્લેશથી મુક્તિ માટે દેવી દુગા પર વરિયાળી અને સાકર ચઢાવો અને સાથે જ 
 
આજે બ્રોં બુધાય પ્રીતિસંયુક્તાય નમહ મંત્રનો જાપ કરો આ બુધ મંત્રથી સંબંધોમાં પરસ્પર પ્રેમ વધે છે.. તો ચાલો હવે જોઈએ આજે શુ કહી રહી છે આપની રાશિ... અને કેવો રહેશે તમારો આજનો દિવસ 
 
મેષ - ઓફિસમાં મંદગતિથી કામ થશે. જૂનિયર્સ હાથ વધારશે. સ્ટુડેંટ્સનુ અભ્યાસમાંથી ધ્યાન હટશે. અનુભવી લોકોને લાભ મળશે. 
વૃષ - ઈનવેસ્ટમેંટનુ ટેંશન ખતમ થશે. મનોરંજનનુ સુખ મળશે.  ડેલી રૂટીન પૂરો પોગામ વ્યવસ્થિત થશે. બધી ઈચ્છાઓ પૂરી થશે. 
મિથુન - વાતચીતમાં સાવધ રહો. માંગલિક કાર્યમાં જશો. યંગસ્ટર્સને ટીમવર્કથી લાભ મળશે. સહકર્મચારીઓને વિશ્વાસમાં લેશો. 
કર્ક - રોમાંટિક વાતાવરણમાં વિપરિત લિંગ પ્રત્યે આકર્ષણ વધશે. જીવનસાથી સાથે સંબંધોમાં ઈમાનદારી રાખો. સ્ટુડેંટ્સને 
 
અભ્યાસમાં મન લાગશે. 
સિંહ મહેનતનુ પુરૂ ફળ મળશે. પ્રેમી સાથે સાંજની ડેટ સફળ રહેશે. માન સન્માનમાં વધારો થશે. લેવડ દેવડને કારણે ટેંશન થવાના 
 
સંકેત છે. 
કન્યા - લાભની તક મળશે. અસરદાર વ્યક્તિ પર પૈસા ખર્ચ થશે. ફોન દ્વારા જરૂરી સમાચાર મળશે.  નવા બિઝનેસની ડીલ 
 
ફાઈનલાઈજ ન કરો. 
તુલા - નવા મકાનના યોગ બની રહ્યા છે. ખાસ પરિચયથી બિઝનેસમાં લાભ મળશે. પારિવારિક મામલે મદદની જરૂર પડશે.. 
વૃશ્ચિક - આજે તમારા સારા વ્યવ્હારથી નવા મિત્ર બનશે.  નવા પ્રોજેક્ટ પર કામ શરૂ થશે.  જીવનસાથી અને બાળકો સાથે સમય 
 
વિતાવવાની ખુશી મળશે. 
ધનુ - રાજનીતિક ગતિવિધિયો વધશે.  અનુભવી વ્યક્તિ તરફથી લાભ ઉઠાવશો. સ્વાસ્થ્ય આજે ચિંતિત કરી શકે છે. પ્રોપર્ટીના 
 
લંબાયેલા મામલાનો નિકાલ આવશે. 
મકર - નાના-મોટા ઝગડા થશે અને સૂઝ બૂઝથી હલ થશે. વડીલોની ચિંતા રહેશે.    બિઝનેસમા જોખમથી લાભ થશે. 
કુંભ - બહાર ખાવાથી બચો...કારણ કે આજે તમને પેટ સંબંધી તકલીફ થવાના યોગ છે.  ઘરના નાના સભ્યો સાથે વધુ સમય વિતાવશો. નિકટના મિત્રો સાથે ઝગડા નિપટાવશો 
મીન - અસરદાર લોકો અને પ્રેમીનો સાથ મળશે.  ઉત્સાહ કાયમ રહેશે. પારિવારિક શાંતિ રહેશે.  દુવિદ્યાવશ નફામાં અડચણ આવશે.