ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શનિવાર, 5 ઑગસ્ટ 2017 (12:20 IST)

VIDEO - Numerology રાશિફળ 2017 - જાણો તમારા મૂલાંક પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ

ન્યુમરોલોજી પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ... ન્યૂમરોલોજી મતલબ જો આપ આપનો મૂલાંક જાણતા ન હોય તો અમે તમને ઉદાહરણ તરીકે બતાવીશુ કે જેમની જન્મ તારીખ 15 છે તો તેમનો મૂલાંક 1 વત્તા 5  બરાબર 6  મતલબ તેમનો મૂલાંક 6 છે... તો ચાલો જોઈએ તમારા મૂલાંક પ્રમાણે કેવો છે તમારો આજનો દિવસ 
મૂલાંક 1 - આજે મૂલાંક 1 ધરાવતા લોકોને કોઈ રહસ્યની વાત વિશે જાણ થશે.  તમારા મનની વાત પર વિશ્વાસ કરો અને આ વિચારને સકારાત્મક  બનાવી રાખવા પર ધ્યાન આપો. આજે તમારી લવ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલ કોઈ મોટો નિર્ણય લેશો નહી. આજે સમજદારીથી કામ લેવુ પડશે.  પ્રેમમાં સફળતા મળશે.  પ્રેમનો એકરાર કરવા માટે આજનો દિવસ સારો છે. સાંજે પરિવાર સાથે સારો સમય વીતાવી શકશો. વેપારમાં લાભદાયક રહેશે.  નવા સૌદા લાભ આપવારા છે. ઊંઘની કમીને કારણે થાક અનુભવશો આપને માટે શુભ રંગ છે લાલ 
મૂલાંક 2 - આજે જેમનો મૂલાંક 2 છે તેમના કોઈ કડવા સત્યનો અનુભવ થઈ શકે છે. કોઈ વાત જે આપણ જાણતા ન હોય એની આજે જાણ થશે.  આજે તમે કોઈ પાક્કો નિર્ણય પણ લઈ શકો છો. સકારાત્મક વિચારો સાથે નવેસરથી પ્રયાસ કરો. અનેક લોકો સાથે મુલાકાત થશે અને વિશ્વાસપાત્ર વ્યક્તિનો સહયોગ પણ મળશે.  પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરો. વ્યાપારી સમજી વિચારીને નિર્ણય લે. વાણી પર સયમ રાખો.  આખો દિવસની ભાગદોડથી થાક અનુભવશો.. આપને માટે આજનો શુભ રંગ છે આઈવરી 
 
મૂલાંક 3 - આજે તમે સૌની મદદ કરશો.. બદલામાં કોઈની પાસેથી વધુ આશા રાખશો નહી.. આજે તમારે સાવચેત રહેવાનુ છે.  દરેક પ્રકારના સોદાઓમાં ધ્યાન આપવાની જરૂર છે.  આજે કોઈપણ કાગળ પર સહી કરતા પહેલા તેને સારી રીતે વાંચી લેજો..  કામ ધંધા. નોકરી નએ પ્રેમ 
 
પરિવારની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે.  આજે તમારુ કામમાં મન લાગશે.  પ્રેમમાં સફળતા મળશે.  વેપારનો વિસ્તાર થશે. પેટનો દુખાવો થઈ શકે છે તેથી ભોજનમાં સાવધાની રાખો. આપનો આજનો શુભ રંગ છે લેમન યલો 
 
મૂલાંક 4 - જેમનો મૂલાંક 4 છે તેમને પરિવારમાં અગાઉ કોઈ વિવાદ થયો હશે તો તે આજે સમાપ્ત થશે.  આજના દિવસની શરૂઆત ખૂબ જ સરસ થશે. પારિવારિક જીવન સુખદ રહેશે. જે કામ સોંપવામાં આવ્યુ છે તેની પર તમે ખૂબ ધ્યાન આપશો. તેથી આજે ફાયનાંશિયલ મામલા માટે આજનો દિવસ શુભ છે. ફાલતુની વાતોમાં તમારુ મગજ દોડાવશો નહી. વેપાર ને નોકરીમાં આગળ વધવાની તમને શાનદાર તક મળશે.  પ્રમોશનની તક મળશે. આરોગ્ય સારુ રહેશે. માનસિક શાંતિ મળશે. પાચનમાં પરેશાની આવી શકે છે. આપને માટે શુભ રંગ છે ગ્રે.. 
 
મૂલાંક 5 - તમારી બધી ગૂંચવણો હાલ સમાપ્ત થશે નહી..  તમે ભ્રમ અને ગેરસમજની સ્થિતિમાંથી બહાર નીકળીને ભવિષ્ય તરફ જોશો તો તમેન જાણ થશે કે કેવી સમસ્યાઓનો સામનો કરવાનો છે.  કોઈ જુનુ કર્જ ઉતરતુ જશે.. વ્યવસાયિક જવાબદારી અને પ્રતિસ્પર્ધામાં ઉતાવળથી નુકશાન થઈ શકે છે. આર્થિક મામલા ગૂંચવાશે. દામ્પત્ય જીવન આજે સુખદ રહેશે.. તમારા પાર્ટનર માટે આજનો દિવસ સારો રહેશે.  પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સંપર્કમાં આવશો આરોગ્ય સારુ રહેશે.. ખાવા પીવામાં ધ્યાન રાખજો.. આજનો આપનો શુભ રંગ છે લીલો 
 
મૂલાંક 6 - આજે મૂલાંક 6 વાળાને એવો અહેસાસ થશે કે તમારી તાકત વધી રહે છે પણ સાથે જ તમે નર્વસ પણ થશો.. આજે કોઈ વાત પર ધ્યાન ન આપી શકવાને કારણે તમે ઉદાસ રહી શકો છો.  આજે તમારી યોજનાઓ પૂરી થશે.  તમે કોઈ બીજાનો ગુસ્સો તમારા જીવનસાથી પર કાઢી શકો છો.. તેથી જ તમે આજે એકલા રહેવાનુ પસંદ કરશો. વેપારમાં કોઈ મોટુ કામ નહી થાય.. જરૂરી કામ અટકી જશે. નોકરીમાં જવાબદારીઓ વધશે.  આજે તમને લોહી સંબંધી વિકાર થઈ શકે છે. તમારે માટે આજનો શુભ રંગ છે પિંક 
 
મૂલાંક 7 - આજે મૂલાંક 7 ધરાવતા લોકો માટે સમસ્યાઓનો દિવસ છે.  વિચારેલા કાર્યો ન થવાથી નિરાશ ન થશો. આજે તમે થોડા પરેશન થશો પણ આવનારા બે દિવસમાં તમને ફાયદો પણ થવાનો છે..  તમને મળનારી તક નાની નાની હશે પણ તેને જવા ન દેશો.  આજે કંઈક નવુ કરવાથી બચો અને જે કરવાનુ છે તેને સાવધાનીથી કરો..  મહિલાઓને બહાર જવાની તક મળશે.. આજે પાર્ટનરને સમય આપો..  આજે તમને ધન સંબંધી નુકશાન થઈ શકે છે.. કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરશો નહી.. મોસમી બીમારી થઈ શકે છે.. આજનો આપનો શુભ રંગ છે - ભૂરો 
 
મૂલાંક 8 - આજે તમને કોઈ સલાહ આપી રહ્યુ છે અને તમારી મદદ કરવાના ઈચ્છુક છે.. ધીરજ રાખો અને તેની વાત ધ્યાનથી સાંભળો.. મુખ્ય કાર્યના પૂરા થવાથી ખુશી થશે.. સંતાન તરફથી સુખ મળશે.. વેપાર માટે યાત્રા થઈ શકે છે. રોકાણ લાભદાયક રહેશે. જીવન સાથે સાથે પ્રેમ કાયમ રહેશે.. આજે તમને દુશ્મનોથી સાવધ રહેવુ જોઈએ.. મિત્રો અને ભાઈઓનો સહયોગ મળશે.. આજે તમારા મનની ઉર્જાનુ સ્તર કરવટ લેશે.. તમે નાની મોટી વાતોને નજરઅંદાજ કરીને મોટા કારણોને પસંદ કરવા માંડશો. જીવનસાથી તરફથી ભેટ મળશે.. પ્રેમીઓ માટે આજનો સમય સારો છે.. જૂના રોકાણથી લાભ મળશે.. વેપાર માટે યાત્રા થશે. ગળાનો રોગ થઈ શકે છે. ઠંડી વસ્તુઓનું સેવન બચો.. આજે આપને માટે શુભ રંગ છે પરપલ 
 
મૂલાંક - 9 - આજે મૂલાંક 9 ધરાવતા લોકોને સલાહ છે કે તેઓ આજે કોઈપ્ણ કામ એકલા ન કરશો.. આજે તમને કોઈ વ્યક્તિ એવો મળશે જે તમને તમારા કામમાં મદદ મળશે. તમને સપોર્ટ પણ કરશે અને આગળ વધારશે.. આજનો દિવસ તમારે માટે શુભ ફળ આપનારો રહેશે.  ક્રોધ પર નિયંત્રણ રાખો. વેપાર વધારવામાં સક્ષમ થશે.   દાંપત્ય જીવન સારુ રહેશે.  લવ લાઈફ સાથે જોડાયેલ કોઈ મોટો નિર્ણય ન લો..  જ્યારે તમે ભાવનાત્મક  રૂપે સંતુલિત સ્થિતિમાં હોય ત્યરે વાત કરશો તો સારુ રહેશે. બીજી બાજુ તમારો પાર્ટનર આજે સારા મૂડમાં રહેશે.. દાંપત્ય જીવન સુખમય રહેશે. વેપારમાં વધારો થશે. આજે તમને અચલ સંપત્તિથી લાભ થવાના યોગ છે. વધુ કાર્ય કરવાથી પગમાં દુખાવો રહી શકે છે. આજને માટે આપનો શુભ રંગ છે નારંગી