માસિક રાશિફળ ડિસેમ્બર 2017 - જાણો કેવો રહેશે ડિસેમ્બર મહિનો તમારે માટે

monthly astro
Last Updated: ગુરુવાર, 30 નવેમ્બર 2017 (17:47 IST)
મેષ - ડિસેમ્બરમાં ફરીથી તમે સામાજીક સંબંધોમાં આગળ રહેશો.. સિતારા બતાવે છે કે આ સમયમાં કરવામાં આવેલ પરિચય લાંબા સમય ટકે છે. સાથે જ નવા વિચાર અને જેનો તમે આનંદ ઉઠાવી શકો એવા અનુભવ તમને સમૃદ્ધ કરશે.. કામ પર બેદરકારી અને તુચ્છ નિર્રથક ભૂલોથી સાવધ રહો.. અંતમાં તમારી તરફ એ વ્યક્તિજ્નુ ધ્યાન જશે જેની તમે લાંબા સમયથી મનોકામના
કરી રહ્યા હતા. બસ ગુલાબી ચશ્માથી સાવધ રહો. સરળતાથી વશમાં આવી જનારા ન બનશો..
અને લોકોને તમારી સાથે આ પ્રકારનો વ્યવ્હાર ન કરવા દો. તમારા અધિકારોના પક્ષમાં ઉભા રહો..
માલિશ કરવી તમારી માટે યોગ્ય ગતિવિધિ
છે તમે ભલે કોઈ બીજાની કરશો કે ખુદની કરાવશો તમે તેનો આનંદ લેશો ખુશ રહેશો

ઉપાય - દર ગુરૂવારે કોઈ ગરીબને જમાડો કે પછી તેને ઘઉંનુ દાન કરો


વૃષભ - જો તમને લાગે છે કે જેમ કે તમે ગુમ થઈ ગયા છો તો સલાહ માંગો તેમા કશુ ખોટુ નથી.. તમે ખુદની આલોચના કરો અને પરાજયને સ્વીકાર કરો. આવા સમયામં તમને એ જોવા મળશે કે તમારા બાળકોના મિત્ર કોણ છે અને તમે ખેલકૂદ જેવી ગતિવિધિઓ માટે કેટલીક ઉર્જા અને ખાલી સમય કાઢી શકશો. કોઈ રુચિકર વિચાર તમારા મનમાં પ્રગટ થશે. પણ આજકાલ તેને કોઈને બતાવી દેવાનો સમય નથી. તેને પાછળના સમય માટે રાખી મુકો. તમારી આળસ બિલકુલ ન કરવી જોઈએ ભલે બીજા વ્યક્તિ આવુ કરે.
તમારા બોસનુ ધ્યાન તમારા પ્રયાસો પર જશે.
તમે કોઈ મશીન નથી.. તમારા શરીરને કમસે કમ સમય સમય પર આરામ આપવાની જરૂર છે.

ઉપાય - આપને માટે મંગળવાર શુભ છે.. આપ મંગળવારનો ઉપવાસ કરો અને 11 કે 21 તમારી ઈચ્છા શક્તિ મુજબ લાડુનો ભોગ લગાવી તેનો પ્રસાદ બાળકોમાં વહેંચો

મિથુન રાશિ - વિશ્વાસ રાખવાથી મુશ્કેલ સમયમાં તમને મદદ મળશે.. ભવિષ્યમાં વિશ્વાસ રાખો જે થશે તેની તરફ જુઓ.. કોઈ યાત્રા કે રજાની યોજના બનાવો. વર્તમાન સમસ્યાઓને જલ્દી જલ્દી હલ કરવાનો પ્રયાસ કરો. જેથી શાંતિ ફરીથી આવે અને તમારી પાસે વધુ ખાલી સમય રહે. કાલે કરે તે આજે કરો..
આ એકદમ સત્ય છે.

ખરાબ આદત છોડવાનો આ યોગ્ય સમય છે.
નક્ષત્ર વર્તમાન દિવસોમાં તમારા પક્ષમા છે.
તમારી મનોદશા હવે કડવી છે પણ તમારે લોકોથી બચવાનુ નથી. આશા છે કે સામાજીક પરિવેશમાં તમને સારા અનુભવ મળશે. તમારી મનોદશા હવે કડવી હોઈ શકે છે. પણ તમારે લોકોથી બચવુ ન જોઈએ કારણ કે આશા છે કે સામાજીક પરિવેશમાં તમને સારા અનુભવ થશે.
ઉપાય - તમારે માટે લક્ષ્મીની ઉપાસના કરવી શ્રેષ્ઠ છે.. તમે લક્ષ્મીસૂતનો પાઠ કરો અને દર શુક્રવારે કે રવિવારે એક કન્યાને ભોજન કરાવો

કર્ક રાશિ - તમને જાણ થશે કે તમે ખૂબ જલ્દી કોદીને કોઈ નિષ્કર્ષ પર પહોંચી ગયા છો. આ સમસ્યાને હલ કરવાનો એક બીજો રસ્તો પણ હતો જે તમે ચૂકી ગયા કે જેનો તમને કોઈ સુરાગ મળ્યો નહોતો.. સારુ છે કે તમે કશુ ગુમાવ્યુ નથી. તર્કસંગત વાતચીત સ્થિતિને ઠીક કરી શકે છે.
નવા સંબંધમાં ખૂબ વધુ ખેંચાય ન જશો. તમારા મિત્રોને ભૂલશો નહી અને ઓછામાં ઓછો થોડો સમય તેમને માટે પણ કાઢો
તેઓ પરેશાન હશે કે તમે તેમની સાથે મુલાકાત કેમ નથી કરી રહ્યા.
કાલ કરે એ આજ કર.. આ એકદમ સાચુ છે.. તમે થોડા સમયથી સમાજમાં ગયા નથી .. તો જાવ અને કોઈ ફિલ્મ જોવા પણ જાવ..
ઉપાય - તમારે માટે ગણેશજીની આરાધના કરવી શ્રેષ્ઠ છે તમે મંગળવારે ગણેશસ્ત્રોતનો પાઠ કરી મોદકનો નૈવેધ ધરાવો

સિંહ રાશિ
- આ તથ્ય છે કે તમે વિવરણોને ભૂલી રહ્યા છો. તેમા કશુ પણ ખોટુ નથી. આ આપણા સૌની સાથે હોય છે. બસ સાવધાન રહો કે મહત્વપૂર્ણ ઘટના છૂટી ન જાય અને શત્રુ ન બનાવશો. જો તમે વ્યવસ્થા નથી કરી શકતા તો એક ડાયરી લો.
આ રીતે તમારી પાસે બધી મહત્વપૂર્ણ માહિતી એકસાથે એકત્રિત થશે.
તમે સ્માર્ટ અને સક્ષમ છો.. આ બતાવતા ડરશો નહી.
તમારા નિયોક્તા આની પ્રશંસા કરશે. તેથી ઈર્ષાળુ સહ કર્મચારીઓ પર ધ્યાન ન આપશો.. ખુદને રોકો.. કશુ પાન નથી કરવાનુ કોઈ પણ વસ્તુને બરબાદ કરવાની નથી આ વાત હંમેશા યાદ રાખજો..

પસ્તાવો કર્યા વગર તમે ખુદને તમારા માથા પર બેસાડી શકો છો.
તમે આ માટે યોગ્ય છો.. તાજેતરમાં જ તમે હકીકતમાં સારો પ્રયાસ કર્યો છે.
ઉપાય
- આપને માટે શનિની ઉપાસના સૌથી ઉત્તમ છે. આપ દર શનિવારે શનિ ભગવાને ગોળ ચણાનો પ્રસાદ ધરાવો અને શનિ ભગવાનને તેલ ચઢાવો


કન્યા રાશિ - એકલા પડો તો ગભરાશો નહી. એવા લોકોના કોઈ ગ્રુપની પસંદગી ન કરશો જેમા તમે ખુદને એડજસ્ટ ન કરી શકો.. જેથી તમે વિચારોને વ્યવસ્થિત કરવા માટે આ ક્ષણને વીતી જવા દો. અને તમે જોશો કે તમે જીવન પાસેથી હકીકતમાં શુ અપેક્ષા કરો છો. કોઈપણ એવી વસ્તુમાં જોડાશો નહી જે સાર્થક નથી. આ સમય અને ઉર્જાની બરબાદી છે..
જો તમે બહાર ન ગયા હોય તો સમાજમાં જાવ અથવા મૂવી જોવા જાવ.
જો તમને એવુ લાગતુ હશે કે કોઈ સારો પાર્ટનર નહી મળે તો ઘરમાં જ રહો..
ઉપાય - તમારે માટે વિદ્યાની દેવી સરસ્વતીની આરાધના કરવી યોગ્ય છે. આપ સરસ્વતીનો દિવસમાં એકવાર પાઠ જરૂર કરોઆ પણ વાંચો :