બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : રવિવાર, 8 ઑક્ટોબર 2017 (13:03 IST)

કરવા ચોથ- LIFEમાં આનંદ જોઈએ તો રાશિ મુજબ કરો ગિફ્ટ

રાશિ મુજબ જો તમે તમારા પતિને ગિફ્ટ આપો છો તો આ તમારા માટે લાભકાર્રી પણ હશે. તમારું દાંમ્પત્ય જીવન આનંદથી ભરી જશે. આવો જાણીએ કઈ રાશિના પતિએ તેમની પત્નીને શું ગિફ્ટ કરી શકે છે. 
મેષ રાશિવાળા પતિ તેમની પત્નીને ગુલાવી રંગની વસ્તુ કે હીરા ગિફ્ટ કરો. 
વૃષભ રાશિવાળા પતિ તેમની પત્નીને  લાલ રંગની વસ્તુ ગિફ્ટ કરો.
મિથુન રાશિવાળા પતિ તેમની પત્નીને  ગોલ્ડની બનેલી વસ્તુ ગિફ્ટ કરો.
કર્ક  રાશિવાળા પતિ તેમની પત્નીને  ભૂરા(Blue)રંગની વસ્તુ ગિફ્ટ કરો.
સિંહ  રાશિવાળા પતિ તેમની પત્નીને  લાલ રંગની વસ્તુ ગિફ્ટ કરો.
કન્યા  રાશિવાળા પતિ તેમની પત્નીને  પ્રિંટેડ કે વિચિત્ર રંગની વસ્તુ ગિફ્ટ કરો.
તુલા  રાશિવાળા પતિ તેમની પત્નીને સૌંદર્યની વસ્તુ ગિફ્ટ કરો.
વૃશ્ચિક  રાશિવાળા પતિ તેમની પત્નીને ગોલ્ડ, હીરા વાહન ગિફ્ટ કરો.
ધનુ  રાશિવાળા પતિ તેમની પત્નીને ગોલ્ડની બનેલી વસ્તુ ગિફ્ટ કરો.
મકર  રાશિવાળા પતિ તેમની પત્નીને  મોતી કે તેનાથી બનેલી વસ્તુ ગિફ્ટ કરો.
કુંભ  રાશિવાળા પતિ તેમની પત્નીને  ગોલ્ડ કે લીલા રંગની વસ્તુ ગિફ્ટ કરો.
મીન રાશિવાળા પતિ તેમની પત્નીને  ગોલ્ડ કે મોતીની વસ્તુ ગિફ્ટ કરો.