મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : બુધવાર, 6 નવેમ્બર 2019 (13:19 IST)

રવિવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

રવિવાર – જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી અસર પડે છે. જાણો રવિવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
 
જે લોકોનો જન્મ રવિવારના દિવસે થયેલ છે તેની આયુષ્ય વધારે રહે છે. ઓછું બોલનારા આ લોકો કલા અને શિક્ષાના ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે. સાથે જ આ લોકો ધર્મમાં રૂચી રાખે છે અને ઘર-પરિવારના સદસ્યોની ખુશી રાખવાનો પ્રયાસ કરે છે. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
 
તમારો જન્મ રવિવારે થયો છે, તો જરૂર વાંચો તમારા વિશે આ 12 વાતો 
 
1.જો તમારો જન્મ રવિવારે થયું છે તો તમે  ભાગ્યશાળી  છો. 
2.સમાજમાં તમારો માન અને પ્રભાવ બહુ વધારે રહે છે. 
3.તમારા વ્યકતિતવથી લોકો બહુ જલ્દી પ્રભાવિત અને આકર્ષે છે. 
4.તમે લોકો બહુ જલ્દી ગુસ્સા થઈ જાઓ છો. પણ અવસર જોઈને શાલીન પણ થઈ જાય છે. 
5.રવિવારે જન્મેલા લોકો સ્વતંત્રતા પ્રિય હોય છે. 
6.તમારી ઈચ્છા શક્તિ અને સંકલ્પ શક્તિ બહુ વધારે હોય છે. 
7.તમે લોકો કુશળ સંચાલક, કુશળ પ્રબંધક, સમાજસેવી અને રાજનીતિમાં કુશળ નેતા બને છે. 
8.તમે લોકોને નેતૃત્વનો કાર્ય સોંપાય તો કોઈ પણ ક્ષેત્રમાં સારા પરિણામ આપો છો. 
9. રવિવારે જન્મેલી મહિલાઓનો દાંમપ્ત્ય જીવન  સુખી હોય છે. 
10. મહિલાઓ જેટલી બહારથી કઠોર અંદરથી તેટલીક ઉદાર પણ હોય છે
11. રવિવારે જન્મેલા લોકોઆમ તો ઓછા બીમાર હોય છે પણ જો થઈ જાય તો સારવાર લાંબા સમય સમય સુધી ચાલે છે. 
12. સામાન્ય રીતે આ લોકો 20થી 22 વર્ષની ઉમર સુધી કષ્ટ સહન કરવું પડે છે.
ઉપાય - રોજ સૂરજને જળ ચઢાવવું જોઈએ 
કાલે એટલે કે સોમવારે અમે તમને જણાવીશ એ લોકો વિશે જેમનો જન્મ સોમવારે થયું છે