જાણો કઈ તારીખને જન્મ લેનાર પ્રેમી તમારા માટે હોય છે ભાગ્યશાળી

love tips
Last Updated: ગુરુવાર, 23 નવેમ્બર 2017 (11:51 IST)
અંક7  
7,16 અને  25 ને લેનાર લોકો 
તેમના માટે 1,2, 4, 7, 10, 11, 16 કે 13 તારીખને જન્મ લેનાર પ્રેમી ભાગ્યશાળી હોય છે. 
 
8   
8, 17  કે 26 તારીખે જન્મ લેનાર વાળા માટે 
 
તેમના માટે 2, 4, 8 , 11 , 13, 16, 26 કે 17 આ દિવસોમાં જન્મ લેનાર સારા જીવનસાથી હોય છે. 
 
 
અંક 9  
9,18 અને 27 ને જન્મ લેનાર લોકો 
 
આ નંબર વાળાઓ માટે 3, 6 ,15,12,27 કે  18 તારીખને જન્મ લેનાર લોકો સારા પ્રેમી થઈ શકે છે. 
 


આ પણ વાંચો :