શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : સોમવાર, 26 માર્ચ 2018 (10:34 IST)

સોમવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો સોમવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
1. સોમવારે જન્મેલા લોકોના સ્વભાવ બહારથી સરલ હોય છે. 
2. આ દિવસે જન્મેલા લોકો અત્યંત ખુશમિજાજ હોય છે. 
3. તમે લોકો મીઠું બોલનાર અને આ લોકોને દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની ક્ષમતા હોય છે. 
4. તમે લોકો અત્યંત બુદ્દિમાન અને કલાત્મક હોય છે. સાથે જ ખૂબ સાહસી પણ હોય છે. 
5. સોમવારે જન્મેલા લોકોના મનના વિચાર વાર-વાર પરિવર્તિત હોય છે. 
6. તમારો લકી નંબર 2 હોય છે. 
7. તે લોકો બહુ લવિંગ તો હોય છે પણ કંજૂસ પણ હોય છે. 
8. તે લોકોની યાદશક્તિ બહુ ગજબની હોય છે. 
9. આ લોકોને હાઈ પ્રોફાઈલ અને બધી સુવિધા મળે છે. 
10.આ દિવસે જન્મેલા લોકો અત્યંત મેહનતી હોય છે. 
11 . આ દિવસે જન્મેલા લોકો અત્યંત કોમળ અને નબળા દિલના હોય છે. 
12. તે લોકો પૈસાદાર હોય છે 
 
ઉપાય - શંકર ભગવાનને દૂધ ચઢાવો 
 
કાલે એટલે કે મંગળવારે અમે તમને જણાવીશ એ લોકો વિશે જેમનો જન્મ મંગળાવારે થયું છે