બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Modified: શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2017 (00:02 IST)

શું કહે છે આજે તમારું રાશિફળ 29/09/2017

મેષ : શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર રહેવું. આકસ્મિક ખર્ચ થશે.
વૃષભ : આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે. આરોગ્ય પ્રત્યે લાપરવા ન રહેવું.
મિથુન : ઈચ્છિત કાર્ય થશે. વિરોધી સમજૂતી કરશે. વેપારમાં, સમાજમાં તમારા બુદ્ધિચાતુર્ય અને દૂરદર્શિતાની પ્રશંસા થશે.
કર્ક : આર્થિક તંગી તેમજ કૌટુંબિક ગૂંચવણોને કારણે માનસિક કષ્ટ વધશે. રોજગારનાં ક્ષેત્રમાં સ્થિતિ સામાન્ય રહેશે.
સિંહ : નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી. ઘરમાં મહેમાન આવશે. વ્યાપાર-વ્યવસાય મધ્યમ રહેશે.
કન્યા : મિત્રો અને સ્વજનો સાથે ભેટ થશે. યાત્રાથી લાભ થશે. તમારા કાર્યોની સમાજમાં પ્રશંસા થશે. વ્યવસાયિક યાત્રા લાભપ્રદ રહેશે.
તુલા : એન્જિનિયર, ટેક્નોલોજી કર્મીઓ માટે ઉપલબ્ધિ ભાગ્યવર્ધક કાર્યો માટે યાત્રાના યોગ. ધર્મ, આધ્યાત્મના કાર્યોમાં યાત્રા થશે.
વૃશ્ચિક : ભાગીદારી સંબંધી વિવાદોમાં ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૂઢ અધ્યયન વગેરેમાં લાભ પ્રાપ્ત થશે. ગંભીર વિષયો પર સમય વ્યતીત થશે.
ધન : કાર્યમાં મુશ્કેલી આવશે. સામાજિક પ્રતિષ્ઠામાં કમી આવશે. વ્યાપારમાં લાભ સામાન્ય રહેશે. કુટુંબમાં મનોવિનોદ થઈ શકે છે.
મકર : અટકેલા નાણાં પ્રાપ્ત થશે. ગૂઢ સંશોધન કરનારા લોકો માટે શુભ, અપરણિતો માટે લ સંબંધી યોગ. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય થશે.
કુંભ : કુટુંબ સંબંધી વિવાદ માનસિક કષ્ટનું કારણ બનશે. આર્થિક કાર્યોમાં સફળતા પ્રાપ્તિના યોગ. સામાજિક ક્ષેત્રોમાં પ્રતિષ્ઠાના યોગ.
મીન : શિક્ષણ ક્ષેત્રે નવા લક્ષ્યો સર કરશો. વ્યાપાર, વિસ્તાર સંબંધી કાર્ય થશે. તમારા કર્મક્ષેત્રની સામાજિક ક્ષેત્રોમાં લોકપ્રિયતા વધશે.