ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : સોમવાર, 21 ઑગસ્ટ 2017 (10:17 IST)

સાપ્તાહિક રાશિફળ- 21 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ સુધી

મેષ- જરૂરિયાતની મદદ માટે ઉત્સાહિત થશો. આધુનિક સુખના સાધન માટે રૂચિ રહેશે. કાર્યક્ષેત્રમાં અધિકારીઓ દ્વારા વખાણ મળશે. 
 
વૃષ- વ્યાપારિક અને આર્થિક લાભના રાસ્તા બનશે. જીવનસાથીથી મધુરતા રહેશે. ઉત્તેજિત થવાથી બચવું. સકારાત્મક વિચારનો ઉદય થશે. 
 
મિથુન-આ અઠવાડિયે ધન બાબતો માટે સારું છે. જરૂરી દસ્તાવેજને કાળજીને રાખવું. વ્યાપારિક લેન-દેનમાં ફંસાયેલી મૂળી હાથ લાગશે. 
 
કર્ક- સ્વાસ્થય સુદૃઢ અને તાજા રહેશે. શુભ કાર્યના યોગ રહેશે. ભવન નિર્માણમાં કાનૂની પહેલૂની ઉપેક્ષા હાનિપ્રદ થઈ શકે છે. 
 
સિંહ- માતા-પિતાના સ્વાસ્થયની ચિંતાઓ થઈ શકે છે. ખુશીના સમાચાર મળશે. સહક્ર્મીઓના સહયોગથી કાર્યને નિર્ધારિત સમયમાં પૂરો કરશો. 
 
કન્યા- તમારા અધ્યાપન શૈલીના વખાણ થશે. ભાઈ અને માતા પિતાથી સહયોગ મળશે. શૈક્ષિક અને વ્યવસાયિક સફળતાથી મન ઉત્સાહમાં રહેશે. 
 
તુલા- મનમાં ઉત્સાહ રહેશે. સાસરે પક્ષથી સહયોગ મળશે. આ અઠવાડિયા કોઈ ખુશીના સમાચાર પ્રાપ્ત થશે. યાત્રામાં કીમતી વસ્તુઓ કાળજીને રાખવી. 
 
વૃશ્ચિક - પરિવારવાળાઓની સાથે સારું મેળ બન્યું રહેશે. બૃહપયોગી વસ્તુઓ ખરીદશો. અઠવાડિયાના મધ્યભાગથી પરિવારમાં ખુશીઓ આપવામાં સફળ રહેશો. 
 
ધનુ- આ અઠવાડિયે ધનના ક્ષેત્ર ઉન્નત રહેશે. ભાગીદારોમો ઉત્તેમ સહયોગ મળશે. મળીને કાર્ય કરવાની પ્રવૃતિ જાગૃત થશે. 
 
મકર - સૃજનાત્મક કાર્યને પૂરો કરશો. અઠવાડિયાના મધ્યમાં વ્યાપારિક ભાગદોડ વધશે. સ્વજનના મધ્ય સહયોગ અને પ્રેમ વધશે. 
 
કુંભ- કોઈ પક્ષના મધ્ય મૂળી ફરીથી હાથ લાગશે. યાત્રા થવાની છે. શૈક્ષિક અને વ્યવસાયિક યોગ્યતામાં નિખાર આવશે. 
 
મીન- જીવનસાથીના સહયોગથી પરિવારમાં ખુશીઓ રહેશે. રોજગારના ક્ષેતરમાં ઈચ્છિત સફળતાના સંકેત મળશે. કાર્યક્ષમતાઓમાં વૃદ્ધિ થશે. 
webdunia gujaratiના વીડિયો જોવા માટે કિલ્ક કરો.. અને Subscribe  કરો નવી ન્યૂજ અને video માટે