ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શનિવાર, 19 ઑગસ્ટ 2017 (12:35 IST)

VIDEO ન્યૂમરોલોજી પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ..

મૂલાંક 1 - આજે મૂલાંક એક વાળાને સલહ છે કે તેઓ કોઈપણ કામ અધુરુ ન છોડે.. વેપારમાં નવા ક્ષેત્રમાં પ્રવેશ કરવાની તક મળશે. ભૌતિક સુખ સુવિદ્યાઓ પર ખર્ચ થશે.  રોકાણ પહેલા સલાહ જરૂર લો.  માનસિક તનાવ અને માથાનો દુખાવો રહી શકે છે..  આજનો આપનો શુભ રંગ છે નારંગી 
મૂલાન 2 - આજે ભાગદોડ કે માનસિક પરેશાનીઓ હશે તે ખતમ થશે.   આજે સાવધાનીથી કામ કરશો તો બચી શકો છો.. કોઈ ખોટી ઝંઝટોમાં પડશો નહી..  આજે કોઈને પૈસા ઉધાર આપવાના ચક્કરમાં ન ફસાવો. ખુદનુ ધ્યાન રાખો..  તમારા મનની વાત કહેવામાં સંકોચ ન કરશો.. આજે તમે ખોટો નિર્ણય લઈ શકો છો.  સમજદારીનો ફાયદો મળશે. બિઝનેસ માટે સમય અનુકૂળ આજનો 
 
આપનો શુભ રંગ છે ક્રીમ 
 
મૂલાંક 3 - આજે મૂલાંક 3 વાળા માટે સારુ છે ધન લાભ થશે..  આ અંકવાળાને આજે નવો પ્રસ્તાવ મળશે..   તમે વિવાદોથી અને વિવાદિત લોકોથી દૂર રહો.. આજે આપનુ સ્વાસ્થ્ય સારુ રહેશે.. આજે દુશ્મનો પર જીત મેળવવાનો દિવસ છે.  વેપારમાં સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. સંબંધોમાં તનાવ પણ તમે પ્રેમથી બધુ હેંડલ કરી લેશો.. આજનો આપનો શુભ રંગ છે મસ્ટર્ડ 
 
મૂલાંક 4 - આજે બુદ્ધિ અને વાણીના બળ પર તમે બધા કામ કરાવી લેશો જે તમે કરાવવા માંગો છો.. આજે જીવનસાથીનું સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે છે..  કોઈ પારિવારિક કારણોસર આજે તમે થોડા પરેશાન થઈ શકો છો. આ સમય ઈનવેસ્ટમેંટ માટે સારો નથી.. કોઈપણ પ્રકારનુ રોકાણ કરવુ લાભપ્રદ નથી. નાની મોટી પરેશાની રહેશે.. આજનો આપનો શુભ રંગ છે સ્લેટી 
 
 
મૂલાંક 5 - આજે મૂલાંક 5ના જાતકોને ભાગ્યનો સાથે મળશે..  આજે તમારુ મન થોડુ ડામાડોલ થઈ શકે છે.. વધુ ગુસ્સો કરશો નહી.. તમારી મહેનત રંગ લાવશે..  આજે ઉતાવળમાં તમારા લવ લાઈફને લઈને કોઈ નિર્ણય લેશો નહી..  વેપાર અને કાર્યક્ષેત્રમાં સફળતા અને પ્રસન્નતા પ્રાપ્ત થશે.. આજે આપનુ સ્વાસ્થ્ય સારુ રહેશે... આપનો શુભ રંગ છે - મહેંદી 
 
મૂલાંક 6 - આજે તમને વધુ મહેનત કરવી પડી શકે છે.  આજે તમને કિસ્મતનો સાથ મળશે.. તમારા વિચારેલા કામ પૂરા થશે..  કશુ પણ નવુ કરતા પહેલા જ સમજી વિચારી લેજો.  આજે તમે તમારી વાણી પર કંટ્રોલ કરજો..  આજે તમને કંઈક એવુ કરવુ પડે જે તમે કરવા માંગતા નથી તો સ્પષ્ટ ઈંકાર કરી દો..  બિઝનેસ કરનારાઓને મનપસંદ પરિસ્થિતિથી સુખ મળશે. આપનો આજનો શુભ રંગ છે પીચ 
 
મૂલાંક 7  આજે તમને ક્યાક યાત્રા પર જવુ પડી શકે છે..   તમારા કાર્ય યોજના મુજબ પૂરા થશે. પારિવારિક સુખ મળશે..  આજે તમારો પાર્ટનર કંઈક જુદી જ રીતે પોતાની ભાવના પ્રગટ કરશે..  વેપારમાં લાભ થવાના યોગ છે. દિવસ સારો રહેશે.. સ્વાસ્થ્ય સારુ રહેશે. પણ બહાર નીકળો ત્યારે સાવધ રહેજો.. આજે અકસ્માતના યોગ છે. આપનો આજનો શુભ રંગ છે સોનેરી 
 
 
મૂલાંક 8  - આજે તમે કોઈ પણ કામ કરો તે શાંતિથી અને ગંભીરતા સાથે કરો.. મહેનત અને ઈમાનદારીથી કામ કરશો તો પરેશાનીઓ આપમેળે જ ખતમ થશે.   આજે તમે એવુ કામ કરો જે તમને આત્મસંતુષ્ટિ આપે..  વિપરિત પરિસ્થિતિથી ગુસ્સો આવી શકે છે.. ખોટા કાર્યમાં ગુંચવાઈ જશો પણ છેવટે તમને લાભ થશે.. સમસાયોનુ સમાધાન થશે.. આજનો આપનો શુભ રંગ છે સફેદ 
 
 
મૂલાંક 9 - આજે આપની દરેક યોજના સફળ થશે.. તમે જે કામ કરવા માટે વિચાર્યુ છે તેના પર અડગ રહો.. આજે ઓફિસમાં બોસ સાથે કારણ વગર વિવાદ થવાથી પરેશાન થઈ શકો છો. સંતાન સાથે પણ વિવાદના યોગ છે.. ધનનો લાભ થશે.  આજે જૂનો રોગ ખતમ થશે.. આજે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાનુ વિચારશો નહી..  હા નવી નોકરી માટે આજનો દિવસ યોગ્ય છે.. આજનો આપનો શુભ રંગ છે પરપલ