શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : રવિવાર, 21 મે 2017 (10:12 IST)

weekly astrology-21 મે 2017 થી 28 મે 2017

મેષ - સંપત્તિ ખરીદ-વેચ માટે બહુ સોનેરી સમય છે. વિક્રેતાને આશાથી વધારે ફાયદો મળી શકે છે. તમારી વિશેષજ્ઞતાના કારણે અમહકર્મી તમારથી સહયોગની આશા કરી શકે છે. સામાજિક મોર્ચા પર તમે બે લોકો વચ્ચે પુલનો કામ કરી શકો છો. તમે કોઈની સામે પ્રેમનો પ્રસ્તાવ આપશો. પણ સાથીની નામંજૂરી તમને નિરાશ કરી શકે છે. 
વૃષભ- જે રીતે સામાજિક સ્તર પર તમારા કામના વખાણ થઈ રહ્યા છે. તેનાથી માન-સન્માનમાં વધારો થશે. કોઈ એક ઘટનાના કારણે તમારી ધાર્મિક ભાવના અને મજબૂત થશે. તમારા સિતારા તમાર પક્ષમાં છે. કાર્યક્ષેત્રમાં તમે કોઈ મોટે ટીમનો મહત્વપૂર્ણ ભાગ બની શકો છો. જીવનમાં રોમાંસને તરોતાજા કરવા માટે એક વાર ફરીથી કોશિશ કરી શકો છો. 
 
મિથુન- સ્વાસ્થયના પ્રત્યે તમારી  ચિંતા તમને સારી જીવનશૈલી માટે પ્રેરિત કરશે. કોઈથી આયોજિત સમારોહમાં તમારા અનુપસ્થિત 
 
હોવાથી તમને તેમના ગુસ્સાને સહેન કરવું પડી શકે છે. જેનાથી પ્રેમના તમે બેસબ્રીથી ઈંતજાર કરો છે તેના માટે તમને અત્યારે વાટ જોવી પડી શકે છે. તમને દરરોજના કામથે રજા લઈને ફરવા જવાનું સારું રહેશે. વધારે કામનો ભાર તમને શાર્ટકટ લેવા પર મજબૂર કરશે. પણ ધ્યાન રાખો કે તમારું કામ જ તમારી પ્રગતિ સુનિશિચિત કરશે. 
 
કર્ક - તરક્કી મેળવા માટે તમારા મોટા અધિકારીઓના દિલ જીતવામાં તમે સફળ થસ્જો અને તમારા મહત્વપૂર્ણ કામ બનશે. શૈક્ષણિક મોર્ચા પર સ્થિતિ સામાન્ય રહેશે. પારિવારિક સમસ્યાના કારણે ઘરમાં વ્યસ્ત રહેવું પડી શકે છે. જેને જીવનસાથીની શોધ છે તેને આશાથી પણ વધારે સારું સાથા મળશે. કોઈ મસ્તીભરી રોમાંચક યાત્રા પર જઈ શકો છો. તમે કાર્યક્ષેત્રના આસપાસ આવાસ રાખવાના નિર્ણય લેશો. સોચી-વિચારીને ખર્ચ કરવાની પ્રવૃતિના કારણે પૈસાની બરબાદી રોકાશે. 
 
સિંહ - થોડા સુસ્ત રહેવાની શકયતા છે. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વપૂર્ણ કામ માટે મોટા અધિકારીઓથી સહયોગ મળી શકે છે. કોઈને પૈસા ઉધાર આપવું જોખમભરેલું થઈ શકે. પારિવારિક ઝગડા ઘરથી બહાર આવી શકે છે. કોઈ પણ સમજૂતી કરવાના મૂડમાં નથી. સંપત્તિની ખરીદીમાં દગાને લઈને સાવધાન રહેવું. 
 
કન્યા- નોકરીયાત માટે સિતારા બહુ બુલંદ છે. નોકરેમાં જે રીતે ફેરફારઆ તમને રાહ જોઈ રહ્યા હતા એ હવે પૂરો થઈ શકે છે. લાભમાં વૃદ્ધિ થશે. ખજાના અપ્રત્યાશિત રૂપથી ભરશે. શૈક્ષણિક ક્ષેત્રમાં પણ સારી શકયતા છે. પ્રતિયોગિતામાં પ્રયાસરત છાત્રોને ખુશખબરી મળી શકે છે. સમયની કમીના કારણે તમે કેટલાક સામાજિક દાયિત્વથી પાછળ થઈ શકો છો. દાંપત્યમાં રોમાંસ તરોતાજા કરી શકે છે. 

તુલા- તમે થોડા દાર્શનિક મનોદશામાં થઈ શકો છો. દરરોજના કામથી તમે કંટાળી રહ્યા છો પણ તેને બદવાના તમે કોઈ કોશિશ નહી કરશો. સામાજિક મોર્ચા પર ઘટના ક્રમ તમે વિચારવા પર મજબૂર કરી શકે છે. તમે માનસિક રૂપથી રોમાંટિક અનુભવ કરશો. પણ થઈ શકે છે કે તમને જીવનથીથી સહયોગ ન મળે. વિત્તીય બાબતોમાં થોડા સાવધાન રહેશો. બચત પર વધારે ધ્યાન થશે. ફરવાની યોજના ટાળી શકો છો. 
 
વૃશ્ચિક- પોતાની મનમાની કરવાથી વડીલ ગુસ્સા કરી શકે છે. જે કાર્ય સ્તર પર તમારા હિતમાં નહી થશે. અભ્યાસમાં અસાવધાને મોંઘી થઈ શકે છે. તેથી સોચી-વિચારીને કામ કરવું. કોઈ તમારાથી પૈસા લેવા માટે વગર કારણે મીઠો બોલશે. તમારા કોઈ જૂની વાત તમારી સાને આવશે. જે તમને માનસિક રૂપથી પરેશાન કરી શકે છે. ક્યાં લાંબી યાત્રા પર જતા પહેલા મૌસમનું ધ્યાન રાખવું હોતકાર થશે. 
 
ધનુ - તમારા રોમાંટિક પ્રયાસ શકય છે કે તમારી પસંદના માણસનો સાથ મળી જાય. યાત્રા તમારું રાહ જોઈ રહી છે તમે વગર કારણે રજા માળી રહ્યા છો. તમારામાંથી કેટલાક લોકો પ્રાપર્ટી પણ ખરીદી શકે છે. વધતી કીમત તમારા ધંધામાં બાધક નહી બનશે. કિસ્મત તમારી સાથ છે. કોઈ કામમાં ભૂલ કરવાથી સારું છે કે થોડું થોડું કરીને જ પૂરો કરવું. કોઈ મુદ્દા પર પત્ની કે ઘરના કોઈ સભ્યથી ઝગડો થઈ શકે છે. 
 
 
મકર - ધૈર્યનું ફાયદો મળશે અને તમે તમારું નામ બનાવવામાં સફળ થઈ શકો છો. તમે ઉચ્ચ શિક્ષા માટે પ્રયાસ કરી શકો છો. સિતારા તમારા પક્ષમાં છે. તમે કામ અને ઘરમાં થોડું ઔચિત્ય કરવું. સગાઓ માટે સમય આપવાની જરૂર છે. તમારી હોશિયારીના કારણે વિત્તીય બાબતોમાં તમે આશ્વસ્ત રહેશો. જેને  તમે પસંદ 
કરો છો તેના માટે સમય કાઢી શકો છો. તમે કોઈ નવું વાહન લઈ શકો છો. 
 
કુંભ - રોમાંસ એક રોમાંચક મોડ લઈ રહ્યું છે. તમે કોઈ યાદગાર પળ માળી શકો છો. તમારા વિદેશ જવાની યોજના હવે પૂરી થતા જોવાઈ રહી છે. ખુશનુમા લોકો સાથે મસ્તીભરા પળ માળી શકો છો. ઘરના નવીની કરણના કામ હવે પૂરો કરાવી શકો છો. જેના માટે તમે ક્યારેથી રાહ જોઈ રહ્યા હતા. કાર્યસ્થળ પર તમારા સુઝાવના વખાણ કરાશે.  સ્વાસ્થયને લઈને તમે સાવધાન રહેશો. 
 
મીન- ઑફિસમાં કોઈ મોટું કામને તમે આગળ વધીને સંભાળશો. જેના કારણે તમને તરક્કી મળવાના સંકેત છે. શૈક્ષણિક સ્તર પર પણ તમે સફળતા મળવાની શકયતા છે. તમારી કર્મઠતા તમને તંદુરૂસ્ત અને ઉર્જાવાન બનાવી રાખશે. કોઈ કારણે તમે સામાજિક મોર્ચા પર પોતે આત્મવિશ્વાસી અનુભવશો. તમે કોઈ યાત્રા પર જઈ શકો છો. સુરક્ષાને લઈને સાવધના રહેવું.