સાપ્તાહિક રાશિફળ - 2 અપ્રેલ 2017 થી 8 અપ્રેલ 2017

Last Updated: રવિવાર, 2 એપ્રિલ 2017 (09:13 IST)
મેષ- આર્થિક વિષયોમાં અને સંતાન સંબંધી બાબતોમાં ચિંતિત રહેશો અનિદ્રા થવાની શકયતા છે. સિવાય તેના શારિરિક અને માનસિક સ્થિતિ મજબૂત રહેશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે. ધર્મ-કર્મમાં રૂચિ વધશે. તામારા જીવનમાં દાંમ્પત્ય જીવન, સાર્વજનિક જીવન, વ્યાપારિક સંબંધ અને પારિવારિક સંબંધો અને આર્થિક વિષયોમાં પ્રતિકૂળતા ઉભી થઈ શકે. કોઈ પણ રીતનઓ લાભ મેળવવા ખાસ પ્રયાસ કરવા પડશે. ગર્ભવતી મહિલાઓને અત્યારે સ્વાસ્થયના બાબતમાં ખાસ સતર્કતા રાખવી પડશે. 
વૃષભ- રોકાયેલા કાર્યમાં સફળતા મળવાના યોગ છે. ઉચ્ચ અધ્યયન માટે પ્રયત્ન કરવાથી સફળતાના યોગ બનશે. આવક કરતા ખર્ચની માત્રા વધારે રહેશે. ખાસ કરીને આકસ્મિક ખર્ચ, ચિકિત્સા ખર્ચની શકયતા વધારે જોવાઈ રહી છે. પાડોસીઓ સાથે સંબંધ સારા રહેશે. તારીખ 7-8ના સમયે કોઈ પણ પ્રકારનો નિર્ણય જલ્દબાજીમાં આવીને ન કરવા. આ સમયે અકારણ તમારા મનને ઉદ્વેગ અને ઉદાસીનતાનો અનુભવ કરશે. અત્યારે તમારા કર્મ સ્થાન કેતુ હોવાથી નોકરી કે વ્યવસાયમાં બેદરકારી ન રાખવી. બીજાના ભરોસે કોઈ કામ ન મૂકવું. માતાની તબીયત બગડી શકે છે. પત્ની અને પરિવારનો સહયોગથી તમે સ્વસ્થ 
અનુભવ કરશો. 
 
 
મિથુન- આ અઠવાડિયાની શરૂઆતમાં વૃષભનો ચંદ્ર રાશિથી બારમામાં ભ્રમણ કરી રહ્યા છે. લાંબી દૂરીની યાત્રાના યોગ બનશે. આક્સ્મિક ખર્ચ પણ થઈ શકે છે. કોઈની સાથે વિવાદમાં ન પડવું. 3, 4 તારીખના દિવસે મિથુનના ચંદ્ર તમારી જ રાશિથી ભ્રમણ કરી રહ્યા છે. પારિવારિક સુખની શકયતા વધશે. આર્થિક મોર્ચા પર લાભ થશે. આ આવક વધારવા માટે તમારી સામે આવતા અવસર ચતુરાઈ પૂર્વક માળવી શકો. નાની દૂરીની યાત્રા કરી શકો છો. સંતાનને લઈને શુભ 
પરિણામોની પ્રાતિ થશે. 
 


આ પણ વાંચો :