સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : રવિવાર, 14 મે 2017 (11:41 IST)

ગુજરાતી જોક્સ - શેરડીનો રસ

ઉનાડામાં કેટલું પણ 

શેરડીનો રસ 
લંબુ પાણી 
કેરીનો રસ 
છાસ કે લસ્સીનું સેવન કરો ... તોય 

ઠંડક તો ઘરવાળી પીયરે જાય ત્યારે જ થાય 
તુલા (ર,ત) : આ સમયગાળો તમારા માટે ઘણો સકારાત્મક ચાલી રહ્યો છે અને ઘણીબધી બાબતે તમે પરાકાષ્ઠાનો અનુભવ કરો. તમારી ક્ષમતાઓમાં ઘણો વધારો થાય અને તમને શરૂ કરેલા નવા સાહસમાં સફળતાની સારી તકો રહેલી છે. અલબત્ત તમારા માટે માત્ર ભૌતિક વિકાસ મહત્વનો ન રહેતા તમારુ ધ્યાન આધ્યાત્મિક વિકાસ તરફ પણ ખેંચાય. પ્રતિષ્ઠા પણ માયાનો જ હિસ્સો છે એ વાતની તમને અનુભૂતિ થાય.


વૃશ્ચિક (ન,ય) : આ સમયગાળમાં તમે ભૌતિક વસ્તુઓ પાછળ રીતસરની દોટ મૂકશો. તમે ભૌતિક બાબતોમાં ગળાડુબ રહેશો અને તમારાથી બની શકે તેટલો ઉપભોગ કરવાની ઇચ્છા રાખશો. જો કે તમારે અહીં એ વાત યાદ રાખવાની રહેશે કે આખરે તમે માત્ર ખાલીપો અનુભવશો. જો કે હાલ તો તમારા સ્વભાનમાં વિપુલ આક્રમકતા દેખાય. વ્યવસાયિક જોડાણની શક્યતાઓ રહેલી છે.


ધન (ભ,,ફ) : આ સમયગાળામાં તમારા ધૈર્યની અગ્નિપરીક્ષા થાય. જો કે તમારું કશુય ખરાબ થવાનું નથી કે બગડી જવાનું નથી માટે ગણેશજી આપને ધૈર્ય જાળવી રાખવાની સલાહ આપે છે. શાંત રહેવું અને નાની નાની બાબતોને અવગણવી. જો કે આ સમયગાળામાં સ્વસ્થ રહેવા માટે તમારે વધારે પ્રયત્નો કરવા પડે. તમે કાર્યક્ષેત્રે પ્રગતિ કરશો. તમારા સહકર્મચારીઓના સાથેનાં વર્તનમાં તમારો અહમ સપાટી પર આવે.


મકર (ખ,જ) : તમે માનસિક રીતે વધુ મજબૂત બનશો. તમારી સમસ્યાઓનો સમયગાળો લંબાશે. તમે કામ અને મેળાવડામાં બંને સ્થળે વ્યસ્ત રહેશો. આ સમયગાળામાં નવી મિત્રો બને, નવા પ્રેમીપાત્રનો પણ મેળાપ થવાની સંભાવના રહેલી છે. તમે મોટા પ્રોજેક્ટનું આયોજન કરો અને તે માટે મોટું ભંડોળ પ્રાપ્ત થાય. કોઇપણ વસ્તુમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવાની આપની પ્રબળ ઇચ્છા આપની નીતિમત્તાનો એક ભાગ બનશે.

કુંભ (ગ,,સ) : આપ આપના પ્રિયપાત્ર, મિત્રો કે દૂરના સ્નેહીઓ સાથે સારો સમય પસાર કરશો. આ સમયે ગણેશજી કહે છે કે આ સમયગાળાની શરૂઆત ખૂબ સારી થઇ રહી છે. સામાજિક મેળાવડા, મનોરંજન, બૌદ્ધિક ચર્ચાઓમાં આપ વ્યસ્ત રહેશો. આપનાં અંગત અને વ્યાવસાયિક જીવનમાં કીર્તિ નામના મેળવશો. આપ હળવાશભર્યા મૂડમાં રહી શકશો. પ્રેમ અને નિકટતા તેના ઉચ્ચ સ્તરે પહોંચશે. આપ પ્રેમના પ્રવાહમાં તણાઇ જશો.


 
મીન (દ,,,થ) : આર્થિક લાભો સ્‍૫ષ્ટ૫ણે દેખાવા માંડશે. તમારી આકરી મહેનતનું જ એ ૫રિણામ હશે એ તમે જાણો જ છો. માત્ર તમારે તમારા ઘર ૫રિવારને સમય આપવો ૫ડશે અને પોતાના પારિવારિક જીવનને શ્રેષ્ઠ્ બનાવવાનો પ્રયત્નઘ કરશો. ઇચ્છાઓ પૂરી થશે અને ઘણા સ૫નાં સાકાર થશે. મોજ મસ્તીે, રમત અને આનંદ સંબંધોને મજબૂત અને વિકસિત કરવામાં સહાયક થશે.