સાપ્તાહિક રાશિફળ -આ અઠવાડિયા ઘણા સ્ત્રોતોથી આ રાશિવાળાને મળશે લાભ (9 થી15એપ્રિલ)

Last Updated: રવિવાર, 9 એપ્રિલ 2017 (09:34 IST)

મકર- 9 તારીખ ચંદ્ર કન્યા રાશિમાં પ્રવેશ કરીને ગજકેસરી યોગ બનાવાશે, જેના કારણે તમારું સક્રિય થઈને કાર્ય કરવાના મન થશે. સમાજિક પ્રસંગમાં જવાની ઈચ્છા થશે. 10 તારીખ બુધ વક્રી થશે જેના કારણે ભાગ્યનો સાથે ઓછું મળશે. ભાગ્યોદય થશે પણ ધીમે-ધીમે. ફંસાયેલો ધન પરત મળવાની શકયતા છે. આ અઠવાડિયાના સમયેમાં થોડી રાહત મળશે. સામાન્ય રોગ જેમ કે એસિડીટીની સમસ્યા થઈ શકે છે. 12 અને
13 તારીખન સમયે ચંદ્રના તમારી રાશિથી દસમા ભ્રમણ કરવાથી તમારી દ્વારા કરેલા કાર્યના વખાણ મળશે. જમીન સંપત્તિથી સંબંધિત વિવાદના નિરાકરણમાં સાવધાની રાખવી.

કુંભ- કોઈ નવું કામ કરવાના વિ ચાર આવશે. બધા કામ સારી રીતે પૂર્ણ થશે. જલ્દબાજીમાં નિર્ણય નહી લેવું અને પાડોસીઓની સાથે અને ભાઈ-બેનથી સાથે મળીને રહેવું. 10 અને
11 તારીખના સમયે કામની વ્યસ્તતાના કારણે થાકનો અનુભવ થશે. આ સમયે દરેક તરફથી મુશકેલીઓનો સામનો કરવું પડી શકે
છે. અને તેના કારણે મન વધારે બેચેન અને વ્યગ્ર રહેશે. । 12-13 તારીખના સમયે પારિવારિક જીવન અને વ્યવસાયમાં સારું રહેશે. 14, 15,
16
તારીખના સમયે સારું વીતશે. ઘરમાં કોઈ માંગલિક કે શુભ પ્રસંગ પણ આયોજોત થઈ શકે છે.


મીન- આ અઠવાડિયા બુધ વક્રી હોવાથી તમે જરૂરતથી વધારે ચિંતા કરશો. તે સિવાય મંગળ તમારી રાશિથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરશે જે તમને સાહસિક કાર્ય કરાવશે. વ્યકતિગત પ્રભાવમાં વૃદ્ધિ થશે. ધાતુઓના વ્યાપારમાં ધન લાભ મળશે. સરકારી કાર્યમાં પ્રગતિ થશે. સરકારી કર્મચરિઓથી સહયોગ મળશે. મિત્રોબી તરફથી લાભ થશે. પદ-માન અને તેની સાથે ધનની પ્રાપ્તિ થશે. 10, 11 ધન લાભ થશે. નાના પણ લાભદાયક પ્રવાસ થશે. ધન તારીખના સમયે સ્વાસ્થય સંબંધી કાળજી રાખવી.આ પણ વાંચો :