ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : ગુરુવાર, 22 માર્ચ 2018 (10:01 IST)

જલ્દી લગ્ન કરવા માંગો છો તો અપનાવો આ Astro Tips

ઘણી વાર એસ્ટ્રોલૉજીના ઘરેલૂ ઉપાયથી ઘણી મુશેક્લીઓનું  નિવારણ થાય છે. આજે અમે તમારા માટે લઈ આવ્યા છે આવી જ એસ્ટ્રો ટીપ્સ જેનાથી તમારી લગ્નની સમસ્યાનો  જલ્દી ઉકેલ થઈ જશે અને તમને એક સારો  જીવનસાથી પણ મળશે. 


* જો તમારા લગ્નમાં મુશ્કેલી આવી રહી છે તો ગુરૂવારે પીળા અને શુક્રવારે સફેદ રંગના કપડા પહેરો. 
 



* 16 સોમવારના વ્રત કરો અને શિવ પાર્વતીની પૂજા કરો. આવું કરવું છોકરીઓ માટી લાભકારી રહે  છે. 
 








* લાલ ચુંદડી, કાંચની બંગડી અને સિંદૂર પાર્વતીજીના મંદિરમાં અર્પિત કરો. 
 

 

*ગાયને રોજ ઘાસ ખવડાવો. આ તમારા ગ્રહોને શાંત કરવામાં લાભદાયક થશે. 


દરેક સોમવારે 1200 ગ્રામ પીળી દાળ અને 1250 ML દૂધ દાન કરવાથી પણ જલ્દી લગ્ન થઈ જાય છે. 


 
*જ્યારે લગ્ન માટે છોકરા-છોકરીને મળે તો બન્નેના મુખ દક્ષિણ દિશામાં હોવાથી સંબંધ પાકા થવાની શક્યતા વધી જાય છે.