શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

તમારી રાશિ મુજબ કરો આ 1 ચમત્કારી ઉપાય

ધન સંબંધી, સ્વાસ્થય સંબંધી કે ઘર-પરિવારથી સંબંધિત પરેશાનીઓને દૂર કરવા માટે જ્યોતિષમાં એક રામબાણ ઉપાય જણાવ્યો છે . આ ઉપાય છે દાન કરવું,  પણ દાન કરતી વખતે પણ કેટલીક વાતોનું  ધ્યાન રાખવુ  જોઈએ  નહી તો દાન નું ફળ પ્રાપ્ત નહી થાય. જાણો તમારી રાશિ પ્રમાણે કંઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ. 

મેષ- જમીન, લાલ વસ્ત્ર,સોનું ,તાંબુ , કેસર ,કસ્તૂરીનું દાન કરી શકો છો. 
શું ન કરવું : તેલ, કાળા વસ્ત્ર, કાળી ગાય, લોખંડ, જૂતા-ચપ્પ્લનું દાન કરવાથી બચવું
વૃષભ- ચાંદી ,સફેદ ,વસ્ત્ર ,ઘી ,સોના , તેલ , કાળા વસ ત્ર , લોખંડ દાન કરી શકો છો. 
શું ન કરવું :મૂંગ ,ભૂમિ ,લાલ વસ્ત્ર , લાલ પુષ્પ , સોના ,કેસર ,તાંબા , કસ્તૂરીના દાન કરવાથી બચવું . 

વૃષભ- ચાંદી, સફેદ, વસ્ત્ર, ઘી, સોના, તેલ, કાળા વસ્ત્ર, લોખંડ દાન કરી શકો છો.
શું ન કરવું :મૂંગ ,ભૂમિ ,લાલ વસ્ત્ર , લાલ પુષ્પ , સોના ,કેસર ,તાંબા , કસ્તૂરીના દાન કરવાથી બચવું
 

મિથુન- કાંસા,લીલા વસ્ત્ર, ઘી, રૂપિયા,પન્ના, સોના,શંખ, ફળનું દાન કરી શકો છો. 
શું ન કરો - ચોખા, ખાંડ, હીરા, મોતી,ચાંદી, સફેદ વસ્ત્ર, ઘીનું દાન કરવાથી બચવું 
 

કર્ક- સફેદ-લાલ વસ્ત્ર,ચાંદી, ઘી, શંખ, સોના, તાંબા, કેસર, કસ્તૂરીનું  દાન કરી શકો છો. 
શું ન કરવું- કાળા વસ્ત્ર, કાળી ગાય, લોખંડ, જૂતા-ચપ્પ્લનું દાન કરવાથી બચવું

 

સિંહ- દૂધ આપતી ગાય, સફેદ-લાલ વસ્ત્ર, સોનું, તાંબુ, કેસર,ચાંદી, મૂગા, ઘી, શંખ, મોતીનું દાન કરી શકો છો. 
શું ન કરવું - તેલ, કાળા વસ્ત્ર અને ગાય, લોખંડ, જૂતા, કાળા ફૂળનું દાન કરવાથી બચવું . 

કન્યા- કાંસા, લીલા વસ્ત્ર, ઘી, રૂપિયા, પન્ના, સોનું, શંખ, ફળનું દાન કરી શકો છો. 
શું ન કરો - ચોખા, ખાંડ, હીરા, મોતી, ચાંદી, સફેદ વસ્ત્ર, ઘીનું દાન કરવાથી બચવું 

 

તુલા- હીરા, મોતી,ચાંદી, ઘી, સોનું, તેલ, ગાય, ખંડ નું દાન કરવાથી બચવું
શું ન કરવું :મૂંગ, ભૂમિ, લાલ વસ્ત્ર, કેસર, તાંબા, કસ્તૂરીનું  દાન કરવાથી બચવું

વૃશ્ચિક - ભૂમિ, લાલ વસ્ત્ર, સોનુ, તાંબા, કેસર, કસ્તૂરીનું  દાન કરી શકો છો. 
શું ન કરવું : કાળી ગાય, કાળા તલ, શસ્ત્ર, લોખંડ, તેલ, જૂતા-ચપ્પ્લ, કાળા ફૂલનું દાન કરવાથી બચવું .
 

ધનુ - પીળી વસ્તુ, ચોપડી, ભૂમિ, દૂધ આપતી ગાય, ભૂમિ, લાલ ચંદન, લાલ કપડા, તાંબા, કેસર, મૂંગા દાન કરી શકો છો. 
શું ન કરવું : કાળી ગાય , કાળા તલ, શસ્ત્ર, લોખંડ, તેલનું દાન કરવાથી બચવું 

મકર- તેલ, તલ, ભૂરા-કાળા વસ્ત્ર, ઉની વસ્ત્ર, સોનું, લોખંડ, કસ્તૂરીનું દાન કરી શકો છો.
શું ન કરવું : લાલ કપડા, સોનું, તાંબા, કેસર, સફેદ કપડા, ઘી, ચાંદી, શંખનું દાન કરવાથી બચવું 
 

કુંભ - તેલ, તલ, ભૂરા-કાળા વસ્ત્ર, કાળી ગાય, ઉની વસ્ત્ર, લોખંડ, કસ્તૂરી દાન કરી શકો છો
શું ન કરવું : મકાન, દૂધ આપતી ગાય, લાલ ચંદન અને કપડા, સોનુ, તાંબુ, ઘી, ચાંદી, શંખ,  દહીનું દાન કરવાથી બચવું 

 


 
મીન- પીળી વસ્તુ, ચોપડી,  મધ, દૂધ આપતી ગાય, ભૂમિ, લાલ ચંદન, લાલ કપડા, તાંબુ, કેસર, મૂંગા દાન કરી શકો છો. 
શું ન કરવું : કાળી ગાય, કાળા તલ, શસ્ત્ર, લોખંડ, તેલ, જૂતા-ચપ્પ્લ, કાળા ફૂલનું દાન કરવાથી બચવું 

 
મીન- પીળી વસ્તુ ,ચોપડી , મધ ,દૂધા આપતી ગાય  ,ભૂમિ , લાલ ચંદન ,લાલ કપડા  , તાંબા ,કેસર ,મૂંગા દાન કરી શકો છો. 
શું ન કરવું : કાળી ગાય ,કાળા તલ ,શસ્ત્ર ,લોખંડ ,તેલ , જૂતા-ચપ્પ્લ , કાળા ફૂલનું દાન કરવાથી બચવું 

 
મીન- પીળી વસ્તુ ,ચોપડી , મધ ,દૂધા આપતી ગાય  ,ભૂમિ , લાલ ચંદન ,લાલ કપડા  , તાંબા ,કેસર ,મૂંગા દાન કરી શકો છો. 
શું ન કરવું : કાળી ગાય ,કાળા તલ ,શસ્ત્ર ,લોખંડ ,તેલ , જૂતા-ચપ્પ્લ , કાળા ફૂલનું દાન કરવાથી બચવું