શુ તમારો જન્મ માર્ચ મહિનામાં થયો છે ? તો જાણો કેવા છો તમે

Last Updated: બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (17:48 IST)

તમારો કોઈપણ વર્ષના માર્ચમાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમે આકર્ષક અને મિલનસાર હશો. યાત્રાઓના શોખીન અને ખૂબ મોટા ફ્રેંડ સર્કલવાળા હોય છે. તમારી અંદર ઈટ્યૂશન પાવર શાર્પ હોય છે. તમે જેટલા નોર્મલ લાગો છો, વિચારોથી તેના કરતા પણ વધુ એબિશિંયસ હોય છે.

માર્ચમાં જન્મેલા યુવક યુવતીઓ ક્વોલિટી એ છે કે આ લોકો જવાબદારીઓના પદ પર પોતાની યોગ્યતા બતાવીને સક્સેસફુલ હોય છે. કોઈપણ સબજેક્ટ પર બોલવાની કે લખવાની પહેલ તેના વિશે પૂરી ઈંફોર્મેશન પ્રાપ્ત કરી લેવા માંગે છે. તમે લૉ એંડ ઓર્ડરને રિસ્પેક્ટ કરનારા છો. કેટલાક લોકો સેક્સી હોય છે, તો કેટલાક કેયરલેસ પણ હોય છે.


આ મહિનામાં જન્મેલા યુવાઓને નશાથી દૂર જ રહેવુ જોઈએ. નશો તમારા કેરિયરને બરબાદ કરી શકે છે. માર્ચમાં જન્મેલા યુવ એક નંબરના ગપ્પોડિયા હોય છે. બીજા શબ્દોમાં એક નંબરના વાતોડિયા અને હસમુખ. મહેફિલમાં છવાય જવુ એ તેમની ખાસિયત હોય છે.
તમે ક્યારેક એવો ફેરફાર પણ તમારી જીંદગીમાં કરી નાખો છો, જેનાથી તમારા ફ્રેંડ્સ અને રિલેટિવ પણ આશ્વર્યચકિત થઈ જાય છે. તમે ડબલ સ્ટાડર્ટવાળા પણ છો. મતલબ તમારો નેચર બે-તરફ હોઈ શકે છે. તમે ક્યારેક ડિસિઝન લેતા હિચકિચાટ અનુભવો છો. તમારી અંદર સ્પ્રિચ્યુએલિટી તરફ પણ ઝુકાવ હોય છે. પ્રૈક્ટિકલ અપ્રોચ રાખવાથી પૈસા ખૂબ કમાવ છો, પરંતુ તેને ગર્લફ્રેંડ પર ઉડાવી પણ દો છો.

માર્ચમાં જન્મેલી સુંદરીઓ સાજ-શૃંગારની શોખીન હોય છે. એડવેચર્સ અને રહસ્યમયી વસ્તુઓ તમને લલચાવે છે. તમારી પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે. કારણ ક કોઈના પણ સિક્રેટને સ્પાઈસી બનાવી અહીંનુ ત્યાં કરવામાં તમને ખૂબ મજા આવે છે. થોડો કંટ્રોલ તમારી ચંચળતા પર કરો અને તમારા ગોલ પર ફોકસ કરો તો દુનિયા તમારા પગમાં રહેશે.


: 3. 7. 9.
લકી કલર : ગ્રીન, યેલો અને પિંક

લકી ડે : સંડે, મંડે અને સેટર ડે

લકી સ્ટોન : એમથિસ્ટ

સલાહ : પાણીમાં મધ નાખીને સૂર્યને ચઢાવો.


આ પણ વાંચો :