ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (08:18 IST)

શુક્રવારે જન્મેલા લોકો શોખીન શા માટે હોય છે , આવો જાણીએ

જિંદાદિલ હોય છે શુક્રવારે જન્મ લેનાર , વાંચો રોચક આર્ટિકલ 
 
જે લોકોનો જન્મ શુક્રવારે જન્મદિવસ હોય છે. તેના પર લક્ષ્મી અને શુક્ર બન્નેના પ્રભાવ હોય છે. કારણકે શુક્ર્વારના સ્વામી ગ્રહ શુક્ર છે અમે તેમની દેવી લક્ષ્મી છે. આ જ કારણ છે કે આ દિવસે જન્મ લેનાર માણસ ભૌતિક સુખે સુવિધાઓ અને શોખીનનિજાજ હોય છે. 
સજવા-શૃંગાર તેને ખૂબ પસંદ હોય છે. મનોવિનોદમાં તેમની ઘણી રૂચિ હોય છે. જ્યાં સુધી શારીરિક બનાવટની વાત છે. તે દિવસે જન્મ લેનાર માણસનો માથું મોટું હોય છે અને આંખો મોટી અને રંગ ગોરા હોય છે. 
 
તેમના વાળ ઘૂંઘરાળ અને ભુજાઓ લાંબી હોય છે. આ દિવસે જન્મ લેનાર માણસમાં વિપરીત લિંગના પ્રત્યે ખાસ આકર્ષણ હોય છે. એ ખૂબ ચતુર હોય છે. કલાત્મક વસ્તુઓ અને કલાથી તેમને લાગણી હોય છે. 
 
સંગીત, લેખન, ચિત્રકળા, ફિલ્મ, ફેશન, બ્યૂટી ઈંડસ્ટ્રીમાં એ ખૂબ સફળ હોય છે. એવા માણસ ખાસ કરીને પ્રસન્ન જોવાય છે. તેમના ચેહરા પર રોનક હોય છે. વિરોધીઓને કઈ રીતે પોતાન પક્ષમાં કરી શકાય એ કલા તેમાં ખૂબ હોય છે. 
 
વાત-વાતમાં કોઈને તેમની તરફ આકર્ષિત કરવાની પણ તેનમાઅં યોગ્યતા હોય છે. જેનાથી તેમની મિત્રતાનો દયરો મોટું થાય છે. તે તેમના હંસી-મજાકના સ્વભાવના કારણે મિત્રોમાં લોકપ્રિય હોય છે. આ દિવસે જન્મ લેનાર પ્રેમના બદલે પ્રેમની અપેક્ષા રાખે છે.
વખાણ સાંભળવું ગમે છે. બદલતા સમયમાં વધારે સાવધાન રહેવાની જરૂરત હોય છે. શરદી ખાંસી જલ્દી લાગે છે.