શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. લગ્ન વિશેષાંક
  3. વિવાહ લેખ
Written By
Last Updated : ગુરુવાર, 19 એપ્રિલ 2018 (17:45 IST)

લગ્ન માટે છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું.

લગ્ન કોઈ પણ જીવનનો મહત્વપૂર્ણ ફેસલો હોય છે. જો તમે પણ લગ્ન કરવા ઈચ્છો છો અને તેના માટે માતા-પિતા છોકરી શોધી રહ્યા છે તો કેટલીક વાતોનો ધ્યાન રાખવું. 
1. સંબંધમાં ન હોય 
કોઈ પણ  એવી છોકરીથી લગ્ન ન કરવા જે તમારા સંબંધમાં હોય , આગળ ચાલીને એવા સંબંધોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. ગોત્ર મળવાથી પણ મુશ્કેલીઓ આવે છે. 
 
2. છોકરીનો હોઈ તોફાની મિત્ર 
આજના સમયમાં આ કહેવું ખોટું હશે કે છોકરીના ફ્રેંડ કે બ્વાયફ્રેંડ ન હોય , પણ બ્વાયફ્રેંડ જો તોફાની કે ગુંડૉ હોય તો લગ્ન પછી પણ પરેશાન કરી શકે છે. એવા લગ્નથી પહેલા આ પણ જાણી લેવું સરસ હશે કે તેનો કોઈ તોફાની  ફ્રેંડ કે બ્વાયફ્રેંડ  તો નહી છે. 
 
3. ગાળો બોલતી હોય 
એવી છોકરીઓથી પણ બચવું જે વાત-વાતમાં ગાળો કરતી હોય . તેનાથી ઘરનો વાતાવરણ ખરાબ થઈ શકે છે અને તેમની શકયતા વધારે છે કે ગાળૉના કારણ ઘરમાં કલેશ વધી જાય. 
 
4. મોડે સુધી સૂતી 
મોડે સુધી સૂતી છોકરીઓ ઓછી જવાબદાર હોય છે. એવી છોકરીઓ પર તમે ઘરની પૂરી જવાબદારી નહી  સોંપી શકતા.