1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 17 એપ્રિલ 2018 (16:05 IST)

સોનમ કપૂરના લગ્નની તારીખ બદલાઈ, હવે મુંબઈમાં થશે લગ્ન

Sonam kapoor
ફિલ્મ એક્ટ્રેસ સોનમ ક્પૂરનો લગ્નની તારીખ અને સ્થાન બદલી ગયા છે. પહેલા 6 મે ના થવા જઈ રહ્યા લગ્ન હવે 29 એપ્રિલને થશે. સ્થાન પણ બદલી ગયું છે. સ્વિજરલેંડની જગ્યા હવે આ લગ્ન મુંબઈમાં થશે. 
 
સૂત્રો મુજબ સ્વિજરલેંદ જવામાં ઘણી મુશ્કેલીઓ હતી. લોકોને એક સાથે લઈ જવું શકય નહી થઈ રહ્યું હતું. પરિવાર અના ઘણા સભ્યો વૃદ્ધ છે જે આટલી લાંબી યાત્રા નહી કરી શકતા. તેથી લગ્નને મુંબઈમાં જ કરવાના ફેસલો લઈ લીધું છે. 
 
મુંબઈમાં લગ્ન પછી દિલ્હીમાં ગ્રેડ રિસેપ્શન થશે કારણકે સોનમના થનાર પતિ આનંદ આહુજા દુલ્હીના રહેવાસી છે. લગ ન અને રિસેપ્શનના કાર્ડ વહેચાઈ ગયા છે અને ઘણા ફુલ્મી સિતારા સુધી આ પહોંચી ગયા છે.
 
સંગીત સેરેમની ભવ્ય થશે. ફરાહ ખાન તેને કોરિયોગ્રાફ કરી રહી છે. ફરાહએ રિહર્સલ કરવી શરૂ કરી દીધી છે. તેમાં સોનમ કપૂરના માતા-પિતા અને નજીકી લોકો પરફોર્મ કરશે. પ્રેમ રતન ધન પાયોના ટાઈટલ ટ્રેક પર કરણ જોહરના પરફાર્મની ખબર  છે.