ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 12 એપ્રિલ 2018 (11:35 IST)

"વીર દી વેડિંગ" કરીના કપૂરનો થઈ રહ્યું છે લગ્ન

કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરા ભસ્કર અને શિખા તલ્સાનિયા સ્ટારર ફિલ્મ બીર દી વેડિંગમી લાંબા સમયથી શૂટિંગ ચાલી રહી છે. ફિલ્મની સ્ટોરી વચ્ચે વચ્ચે રૂક પણ રહી હતી. ફાઈનલી શૂટિંગ પૂરી થઈ ગઈ છે અને હવે સ્ટાર્સ ફિલ્મના એક મજેદાર ગીતની શૂટિંગમાં લાગ્યા છે. ફિલ્મની સ્ટોરી વધારે નહી ખબર પણ
દર્શકે તે તેના ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા જે હવે ખત્મ થશે. 
 
શાશાંક ઘોષ દ્વારા નિર્દેશિત ફિલ્મ વીર દી વેડિંગ એક અનોખી અને મજેદાએઅ સ્ટોરી છે. તેમાં ચાર છોકરીઓની સ્ટૉરી જણાવી છે જે ખૂબ જુદા છે. થોડા સમય પહેલા તેનો પોસ્ટર પણ રીલીજ થયું હતું જેમાં આ ગેલ્મરસ હીરોઈંસનો જુદો જ અંદાજ જોવા મળી રહ્યું છે. ખબર મુજબ ફિલ્મનો ટ્રેલર 19 એપ્રિલ 2018ને રિલીજ થઈ જશે. 
 
તેને ડિજિટલી પણ રિલીજ કરાશે. સાથે ફિલ્નની કાસ્ટ તેને એક પ્રેસ કાંફેંસના સમયે