મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (10:46 IST)

સેફ અલી અને અમૃતા સિંહના લગ્નના ફોટાના ઉડ્યું મજાક

કરીના કપૂરથી લગ ન કર્યા પછી સેફ અલી ખાનએ તે પહેલા અમૃતા સિંહથી લગ્ન કર્યા હતા. જ્યાં કરીનાથી સેફ ઉમ્રમાં મોટા છે અમૃતા સેગથી ઉમ્રમાં મોટી છે. 
સેફ અમૃતાના લગ્નની એક ફોટો આ દિવસો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો લગ્નવાળા દિવસનું હતું. અમૃતાએ ઘણા બધા ઘરેણા પહેર્યા છે તેમની નોહ રિંગ બહુ મોટી છે. આ નોજ રિંગને લઈને મજાક બનાવી રહ્યું છે. 
 
કોઈ તેને સેફનો કડો જણાવી રહ્યું છે તો કોઈ બંગડી. ટ્વિટર પર એક યૂજરે લખ્યું કે અમૃતાની નોજ રિંગ શનિની રિંગથી પણ મોતી છે. એક તો તેને રોટલીથી પણ જણાવ્યું છે. તો કોઈતેને તેમના ફ્રેંડ સર્કલથી તુલના કરી નાખી. 
 
સેફએ અમૃતાથી 1991માં લગ્ન કર્યું હતું. એકે દીકરા અને એક દીકરી થયા પછી 2004માં બન્ને વચ્ચે તલાક થઈ ગયું તેનુ કોઈ કારણ સામે નહી આવ્યું. પણ કહેવાય છે કે સેફના માતા-પિતા શરૂથી જ આ લગ્નના વિરોધમાં હતા અને તેને અમૃતા ક્યારે પસંદ નહી આવી
 
2012માં સેફએ કરીના કપૂરથી બીજુ લગ્ન કરી. સેફ -કરીનાનો એક દીકરો તૈમૂર અલી ખાન છે. (PR-Twitter)