સુહાગરાતના દિવસે નવવધુ વર માટે દૂધનો ગ્લાસ લાવે છે...જાણો કારણ !

લગ્ન રિવાજો 
લગ્ન દરેક માણસના જીવનનો સૌથી ખાસ અવસર હોય છે. વર-વધૂ આ અવસરને તેમના જીવનને સૌથી યાદગાર પળ બનાવવા ઈચ્છે છે. તેથી લગ્નના અવસરે ઘણા રિવાજો કરાય છે. આ રીત-રિવાજોનો સબંધ એક તરફ જ્યાં ધાર્મિક હોય છે ત્યાં જ તેનો વ્યવહારિક દ્ર્ષ્ટિકોણ પણ છે. 

 
 
તમને જોયું હશે કે લગ્નથી પહેલા વધુની ભાભી કે મોટી બેન વરની નાક પકડે છે જેથી ખબર પડી જાય છે કે વરને શ્વાસ સંબંધી કોઈ રોગ તો નથી. એવા જ ઘણા રિવાજ હોય છે, તેમાં સુહાગરાતની રાત વધૂ  દૂધનો ગિલાસ લઈને વર પાસે આવવાનો પણ એક ખાસ રિવાજ છે. 
 


આ પણ વાંચો :