મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શનિવાર, 31 માર્ચ 2018 (16:39 IST)

Health Tips - ગરમ દૂધમાં મધ મિક્સ કરી પીવાથી સ્વાસ્થયને આ છે ફાયદા

મધ અને દૂધ બન્ને સંપૂર્ણ આહાર છે આમ તો દૂધ પીવાથે અને મધ બન્નેના ઘણા લાભ છે , પણ આ બન્ને એકસાથે સેવન કરતા સ્વાસ્થય માટે કોઈ ઔષધિને રીતે કામ કરે છે. ગર્મ દૂધમાં મધ મિકસ કરી પીવાથી એના ગુણ ડબલ થઈ જાય છે. જે સ્વાસ્થય માટે કોઈ વરદાનથી ઓછા નથી. 
 
મધમાં એંટી ઓક્સીડેંટ , એંટી બેક્ટીરિયલ અને એંટી ફંગલ ગુણ હોય છે . ત્યાં મધ એક પરફેક્ટ ડાઈટ છે જેમાં વિટામિન એ વિટામિન બી અને ડીને પર્યાપત માત્રા હોય છે. એ સિવાય આ કેલ્શિયમ પ્રોટીન અને કેલ્ટિક એસિડથી પણ ભરપૂર હોય છે.

1. એંટીએજિંગ- દૂધ અને મધ લેવાથી માત્ર સ્કીન ગ્લો નહી કરતી પણ શરીરને પણ આરામ મળે છે. પ્રાચીન સમયથી જ ગ્રીક ,રોમન , ઈજિપ્ત ભારત વગેરે દેશોમાં યુવાન જોવાવા માટે એક એંટીજિંગ પ્રાપર્ટીના રૂપે દૂધ અને મધના સેવન કરે છે. 

2. સ્કીન કેયર- મધ અને દૂધ બન્ને જ બેક્ટીરિયાને નાશ કરે છે. દૂધ અને મધ સાથે લેવાથી ઈમ્યૂનિટી વધે છે અને સ્કિન ગ્લો કરે છે. મધ અને દૂધને સમાન માત્રામાં મિક્સ કરી લો એટલી જ માત્રામાં પાણી મિક્સ કરી નહાવાથી પહેલા શરીર પર લગાડો સ્કિન નિખરી જશે. 
 
3. એંટીબેક્ટીરિયલ 
મધ અને દૂધના સાથે લેવાથી એંટીબેક્ટીરિયલ પ્રાપર્ટીની રીતે કામ કરે છે. આથી હાનિકારક બેક્ટીરિયા શરીર પર આક્ર્મણ નહી કરતા અને શરદી ખાંસી વગેરે સમસ્યાઓથી દૂર રહે છે. 
4. સ્ટ્રેસ- ગર્મ દૂધમાં મધ મિક કરી પીવાથી તનાવ દૂર થાય છે. આ નર્વ સિસ્ટમને આરમ પહોંચાડવાના કામ કરે છે. 
 
5. સ્લીપલેસનેસ- મધ અને દૂધ સાથે લેવાથી અનિદ્રા રોગને દૂર કરવાના એક પ્રાચીન ઉપાય છે. સારી ઉંઘ માટે ગર્મ દૂધમાં મિક્સ કરી પીવાથી લાભ થાય છે. 

6. ડાઈજેશન- મધ અને દૂધ સાથે લેવાથી   ડાઈજેસ્ટિવ સિસ્ટમમાં સુધાર હોય છે અને કબ્જની સમસ્યાથી છુટકારો મળે છે.
 
7. સ્ટેમિના- દરરોજ એક ગિલાસ દૂધમાં મધ લેવાથી શરીરને આતંરિક બળ મળે છે. જ્યાં દૂધમાં પ્રોટીન હોય છે ત્યાં જ મધમાં પૂરતી માત્રામાં કાર્બોહાઈડ્રેડ હોય છે દૂધ અને મધ સાથે લેવાથી શરીરને એનર્જી મળે છે અને મેટાબોલિજ્મ ક્રિયા વધે છે. 

8. હાડકાઓ મજબૂત બને છે- દૂધ અને મધના કોમ્બિનેશન શરીરને હેલ્દી બનાવી રાખવાની સાથે હાડકાઓના રોગ ઉમ્રના સાથે થતા સાંધાના દુખાવો વગેરેથી સુરક્ષિત રાખે છે કારણકે દૂધ અને મધમાં જ કેલ્શિયમ પૂરી માત્રામાં હોય છે. 


 
9. બ્રીથિંગ સિસ્ટમ - ગર્મ દૂધ સાથે મધ પીવાથી શ્વાસ સંબંધી પરેશાનીઓમાં પણ લાભ મળે છે.