શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

અગરબતી પ્રગટાવવાથી થાય છે આ સ્વાસ્થય 5 લાભ

અગરબતી પ્રગટાવવાથી દરેક કોઈ શુભ ગણે છે. તેનાથી વાતાવરણ ખુશ્બુદાર બને છે સાથે જ તેનાથી અમારી ધાર્મિકતા પણ સંકળાયેલી રહે છે . સવારના સમયે વધારેપણું લોકો દરેક ઘરમાં તેનો પ્રયોગ સારું ગણાય છે. તેને ઘરમાં સળગાવવાથી ઘના ફાયદા મળે છે. 
સ્ટ્રેસ દૂર કરે છે
અગરબત્તી અમારા મગજ પર સ્વાસ્થયપ્રદ અને આરામદેહ પ્રભાવ નાખે છે. અગરબતીની સુગંધ અમારા મગજને રિલેક્સ કરે છે અને અમે તનાવ મુક્ત થઈ જાય છે. અગરવત્તીથી અમને પૉજિટિવ એનર્જી મળે છે. 
 
શક્તિ આપે
અગરબતી અમાર મન પએ એક ખાસ પ્રભાવ મૂકે છે. અને અમને શક્તિ પ્રદાન કરી અમાએઆ નવા કાર્ય કરવા માટે જાગરૂક બનાવે છે. 
 
અગરબત્તી પ્રગટાવવાનો વૈજ્ઞાનિક કારણ 
અગરબત્તી પ્રગટાવવાથી તેમનો ધુમાડાથી બેક્ટીરિયા મરી જાય છે અને રોગને ફેલવાની શકયતા ઓછી થઈ જાય છે. 
 
વાતાવરણ શુદ્ધ કરે છે
 અમે પૂજા પાઠ કરતા સમયે અગરબતીના ધુમાડો આખા ઘરના ખૂણા-ખૂણા ફેલાવે છે જેનાથી અમારા ઘરના દરેક ખૂણા પવિત્ર થઈ જાય છે . જેનાથી ઘરમાં એક સકારાત્મ્કા ઉર્જા આવે છે. આ વાતાવરણને શુદ્ધ કરીને આટલું સુંગધિત બનાવી નાખે છે કે કોઈને કોઈ કામ કરવાના મન ન હોય તો તેની સુગંધ તેમનો મન બદલી નાખે છે.