રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : મંગળવાર, 31 જુલાઈ 2018 (11:45 IST)

19 ઓગસ્ટ સુધી બુધ ચાલશે ઉલ્ટી ચાલ મેષ સહિત આ 7 રાશિયોને થશે લાભ

26 જુલાઈ ગુરૂવારથી જ બુધ ગ્રહ વક્રીની ઉલટી ચાલ શરૂ થઈ ચુકી છે. બુધની આ ઉલટી ચાલને વક્રી થવુ પણ કહે છે.  સૂર્ય અને રાહુ કર્ક રાશિમાં છે. 26 જુલાઈથી બુધ વક્રી થઈ ચુક્યા છે અને આગામી 20 દિવસ સુધી મતલબ 19 ઓગસ્ટ સુધી વક્રી રહેશે   આવામાં કેટલીક રાશિના જાતકોને ફાયદો અને કેટલીક રાશિઓને નુકશાન થઈ શકે છે.