સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By

13 જુલાઈના રોજ વર્ષનુ બીજુ સૂર્ય ગ્રહણ, આ રાશિઓ માટે છે ખાસ

આ મહિને 13 જુલાઈ એટલે કે અષાઢ કૃષ્ણ અમાવસ્યાના રોજ ગ્રહણ પડી રહ્યુ છે. આ ભારતમાં દેખાશે નહી.  તેની અસર દક્ષિણી ઓસ્ટ્રેલિયામાં મેલબર્ન, સ્ટીવર્ન આઈલેંડ અને હોબાર્ટ પર પડશે. ભારતીય સમય મુજબ ગ્રહણ સવારે 7.18 વાગીને 23 સેકંડથી શરૂ થશે અને 8.13 વાગીને 05 સેકંડ સુધીનુ રહેશે.

સૂર્ય ગ્રહણ અસર કેટલીક રાશિયો માટે સારી રહેશે. જ્યોતિષ મુજબ કેટલીક રાશિયો પર તેનો પ્રભાવ પડશે.
 
 
1.મેષ રાશિવાળ આને સૂર્યદેવની કૃપાથી બધા દુખ દૂર થઈ જશે. વ્યાપારિક દ્રષ્ટિએ જીવનમાં મોટો લાભ થવાની શક્યતા દેખાય રહી છે.  
 
2 સિંહ રાશિવાળા માટે સૂર્યગ્રહણ ખૂબ જ આનંદદાયક સ્થિતિ ઉત્પન્ન કરશે.  ધન દોલત સુખ સમૃદ્ધિમાં સતત વૃદ્ધિ થશે.  યાત્રા પણ લાભદાયક સિદ્ધ થશે.
 
3. કન્યા - કન્યા રાશિવાળાને જીવનમં અનેક પ્રકારના નવા પડકારનો સામનો કરવો પડશે અને બધા પ્રકારના પડકારને પાર કરતા તમે સફળતા મેળવશો. 
 
4. વૃશ્ચિક રાશિવાળા અભ્યાસ અને નોકરીના ક્ષેત્રમાં કરવામાં આવેલ પ્રયાસ સફળ થશે.  સતત અને વારેઘડીએ પ્રયાસ કરવા તમારે માટે લાભદાયક સાબિત થશે. 
 
5. મકર રાશિવાળાને સફળ થતા કોઈ નથી રોકી શકતુ. મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા પર કાયમ રહેશે. આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થશે.