બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (11:30 IST)

અંક જ્યોતિષ 2018 - મૂલાંક મુજબ 2018ના શુભ દિવસ અને ઉપાય(See Video)

મૂલાંક 1 
શુભ દિવસ - 1, 10, 19, 28, 3, 5, 7, 9
શુભ રંગ - પીળો નારંગી સોનેરી ગુલાબી 
શુભ રત્ન - માણેક 
શુભ દેવતા - રામ અને સૂર્ય 
ઉપાય - ૐ હ્રી સૂર્યાય નમ: મંત્રનો જાપ અને સવારે સૂર્યને જળ ચઢાવો
સ્વાસ્થ્ય - સ્ત્રી સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન રાખો 
મૂલાંક 2 
શુભ તારીખ  - 2, 4, 6, 9, 11, 20 અને 29 તારીખ 
શુભ રંગ - હળવા ચમકીલા રંગ અને સફેદ રંગ 
શુભ દિવસ - સોમવાર શ્રેષ્ઠ છે 
શુભ રત્ન - મોતી અને ચાંદી આગંળીમાં ધારણ કરો 
શુભ દેવતા - શિવજી અને ચન્દ્ર અનુકૂળ છે 
ઉપાય - ૐ સોં સોમાય નમ: અથવા ૐ નમ: શિવાય મંત્રનો જાપ સુખ શાંતિ આપશે 
મૂલાંક 3 - 1, 3, 5, 7, 9, 12, 21 અને 30 તારીખ 
શુભ દિવસ - સોમવાર અને ગુરૂવર 
શુભ રંગ -પીળો ગ્રે ગુલાબી ક્રીમ કલર  
શુભ રત્ન - પુખરાજ(પીળો)  સોનામાં બનાવો 
શુભ દેવતા - વિષ્ણુ શાલિગ્રામ અને પોતાના ગુરૂદેવ 
ઉપાય - ૐ વિષ્ણુ દેવાય નમ: નો મંત્ર ગુરૂવારે જપો અને પીળા વસ્ત્રનુ દાન કરો 
 
મૂલાંક 4  
શુભ તારીખ - 2, 4, 5, 6, 8, 9, 22 
શુભ દિવસ -  ગુરૂવાર અને શુક્રવાર 
શુભ રંગ -ભૂરો ખાખી અને ચમકીલો રંગ 
શુભ રત્ન - નીલમ મોરના પાંખનો રંગ 
શુભ દેવતા - ગણપતિ અને લક્ષ્મી 
ઉપાય - સોમવાર અને ગણેશ ચતુર્થીનુ વ્રત કરો 
મૂલાંક 5 
શુભ તારીખ - 1, 3, 4, 5, 7, 8, 14 અને  23 
શુભ દિવસ -  સોમવાર અને શુક્રવાર 
શુભ રંગ - પેરોટ ગ્રીન . સફેદ અને ભૂરો રંગ 
શુભ રત્ન - પન્ના રત્ન 
શુભ દેવતા - લક્ષ્મીજી 
ઉપાય -લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરો અને બુધવાર વ્રત કરો શાંતિ આપશે 
મૂલાંક - 6 
શુભ તારીખ-  2, 4, 6, 9, 15, 24 શુભ છે 
શુભ દિવસ -  બુધવાર અને શુક્રવાર 
શુભ રંગ - હલવો ભૂરો પીળો ગુલાબી અને ચમકદાર સફેદ  
શુભ રત્ન - હીરા રત્ન અનુકૂળ રહેશે 
શુભ દેવતા - સંતોષી માતા અને લક્ષ્મીજી 
ઉપાય - લક્ષ્મીજીની પૂજન વ્રતથી સૌભાગ્ય વૃદ્ધિ થશે 
મૂલાંક - 7 
શુભ દિવસ - 1, 3, 5, 7, 8, 9, 16, 25 અને 30 તારીખ 
શુભ રંગ - સફેદ હળવો ભૂરો હળવો સ્લેટી 
શુભ દિવસ - રવિવાર સોમવાર અને બુધવાર 
શુભ રત્ન - લસણિયો 
ઉપાય - મંગળવારનુ વ્રત અને હનુમાનજીનુ અર્ચન કષ્ટ ઓછુ કરશે. રવિવારની સાંજે નરસિંહ ભગવાનનુ પૂજન શુભ રહેશે. 
 
મૂલાંક 8 
શુભ દિવસ - 3, 5, 7, 8, 17 અને 26 તારીખ શુભ છે 
શુભ રંગ - કાળો બ્લ્યુ.. ભૂરો ગ્રે રંગ શુભ છે 
શુભ દિવસ - શનિવાર 
શુભ રત્ન - નીલમ 
ઉપાય - શનિવારનું વ્રત અને ચામડાનો તેમજ લોખંડનો સામાન દાન કરો. ગૂગળની ધૂપ કરો 
મૂલાંક 9 - 
શુભ દિવસ - 1, 2, 3, 4, 6, 7, 9, 18 અને 27 તારીખ 
શુભ રંગ - લાલ 
શુભ દિવસ - મંગળવાર અને શુક્રવાર 
શુભ રત્ન - મૂંગા 
શુભ દેવતા - હનુમાનજી 
ઉપાય - મંગળવારનુ વ્રત કરવુ શુભ રહેશે.