ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: ગુરુવાર, 12 જુલાઈ 2018 (11:52 IST)

સૂર્ય ગ્રહણ 2018 - આ ઉપાયો કરવાથી મળશે ફાયદો

સૂર્ય ગ્રહણ 2018
વર્ષ 2018નુ બીજુ સૂર્ય ગ્રહણ આવતીકાલે પડશે. ઉલ્લેખનીય છે કે સૂર્યગ્રહણના 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે અને આ દરમિયાન કેટલાક કાર્યો કરવાની મનાઈ હોય છે. આ સૂર્યગ્રહણ આંશિક હશે.   ગ્રહણનો સમય ભારતીય સમય મુજબ સવારે 7 વાગીને 18 મિનિટ 23 સેકંડથી શરૂ થશે જે 8 વાગીને 13 મિનિટ 5 સેકંડ સુધી રહેશે.  તમે આ દરમિયાન કેટલાક ઉપાયો કરીને તેનો લાભ ઉઠાવી શકો છો. 
 
આવો જાણીએ કેટલાક ઉપાય 
 
ગ્રહણ કાળ પછી પવિત્ર નદીમાં કે ઠંડ જળથી સ્નાન કરવુ જોઈએ 
અન્ન વસ્ત્ર અને ધનનું દાન કરવુ જોઈએ 
ગ્રહણ સમયમાં ધ્યાન અને જપ સૌથી વધુ લાભદાયક હોય છે.