રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Modified: રવિવાર, 23 ડિસેમ્બર 2018 (12:25 IST)

Weekly સાપ્તાહિક રાશિફળ - 24 ડિસેમ્બર થી 30 ડિસેમ્બર સુધી

મેષ -   લાંબી દૂરીની યાત્રાના યોગ બનશે. આક્સ્મિક ખર્ચ પણ થઈ શકે છે. કોઈની સાથે વિવાદમાં ન પડવું. પારિવારિક સુખની શકયતા વધશે. આર્થિક મોર્ચા પર લાભ થશે. આ આવક વધારવા માટે તમારી સામે આવતા અવસર ચતુરાઈ પૂર્વક માળવી શકો. નાની દૂરીની યાત્રા કરી શકો છો. સંતાનને લઈને શુભ પરિણામોની પ્રાતિ થશે. 
 
વૃષભ - તમારા કાર્યક્ષેત્રમાં કઈક નવીન સંચાર થશે. અઠવાડિયાની શરૂઆતમાં તમારા દરેક કામ મોડેથી શરૂ થશે. કામમાં મોડું થશે અને પહેલાથી બનેલા કાર્યક્રમ રદ્દ થશે. આ સમયે મહત્વપૂર્ણ મીટીંગ ટાળવી સારું રહેશે. આ સમયે તમારા કાર્યક્ષેત્રમાં કોઈ મોટું લાભ થઈ શકે છે. આ સમયે તમે મહ્ત્વપૂર્ણ ડીલ પૂર્ણ કરી શકશો. આ સમય નવા માણસોથી ભેંટ થઈ શકે છે. નવી ઓળખ બનશે. સ્ત્રી જાતક ભાવુક રહેશે તેને કઈક ખરાબ કે બુરા લાગવાની શકયતા છે. 
 
મિથુન - ગ્રહો પ્રબળ, મિત્ર-સહયોગી કામકાજી સાથી સપોર્ટિવ વલણ રાખશે. આ દિવસોમાં કોઈ થકાવનારી યાત્રા થાય. પરિવારમાં કોઈના લગ્ન થઈ શકે. નોકરી-ધંધામાં કઠિનાઈઓ અત્યાર સુધી સામાન્ય લાગતી હતી તે હવે ગંભીર થઈ શકે છે. દામપત્ય જીવનમાં સામાન્ય ખટપટ રહેવાના યોગ છે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થાય. જીવનસાથી તરફથી ગિફ્ટ મળે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સપ્તાહના અંત સુધી ટકરાવની સ્થિતિ પેદા થઈ શકે.
 
કર્ક - આ સાત દિવસો તમારા માટે શુભ ફળ આપનાર છે. આ સમયે નવા ઉદ્યોગો સ્થાપિત કરવાની રૂપરેખા બનશે. પરંતુ આ સમયમાં સંતાન તથા મિત્રો માટે સમય ન કાઢી શકવાથી પરિવારમાં તણાવની સ્થિતિ બની શકે છે. આ સપ્તાહમાં કોઈ મોટું કામ થવાથી મન આનંદિત રહે. માંગલિક કાર્યક્રમમાં જવાનો મોકો મળે. ભાગીદારીમાં આદર સત્કાર મેળવશો.
 
સિંહ-  કોઈ જગ્યા પૈસા ફંસાયેલા  છે તો એ પૈસા પરત આવશે. પૈસની તંગી દૂર થશે. વડીલ વર્ગથી તમને ફાયદો થશે સાથે જ આનંદપૂર્વક સમય વિતાવશો. મન પ્રફુલ્લિત રહેશે. વાદ-વિવાદથી દૂર રહેવાની સલાહ. કોઈથી વેકારના વિવાદ કે ટકરાવ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવા. ઉધાર વસૂલી કરવામાં બેકાર સમય બરબાદ ન કરવા. વ્યર્થ ભ્રમણ થશે. શારીરિક કષ્ટ થશે. કામમાં જરૂરીથી વધારે વ્યવ્સ્તતા થી થાક અનુભવ કરશો. 
 
ક્ન્યા- પહેલાથી કરેલ નિવેશથી સારી આવક થશે. જૂની ઉધારી વાપસ મળશે. જે ધંધાથી સંકળાયેલા એ થોડા અવરોધોની સાથે આગળ વધવાની તૈયારી રાખવી. લગ્ન જાતકના આ સમયે સંતાન યોગ બની રહ્યા છે. તમારા વચ્ચે પારસ્પરિક આત્મીયતા વધશે. કળા ક્ષેત્રથી સંકળાયેલા જાતક માટે આ સમયે સફળતા કહી શકાય છે. આર્થિક લાભ માટે સમય છે. રોકાયેલા કાર્યનો સમાધાન હોવાથી તમે માનસિક રાહત અનુભવ કરશો.  મન દુવિધામાં ફંસાયેલા લાગશે. શરીરમાં થાક, આળસ અને સુસ્તી રહેશે. માનસિક બેચેની રહેશે. 
 
તુલા- ખાન-પાન પર પૂરતૂ ધ્યાન આપવા. ખાલી પેટન કદાચ નહી રહેવું. તમારી સૃજ્નાતમકતાને પંખ લાગી શકે છે. કુંડળીમાં બુધ અને મંગળની યુતિ નાની-મોટી દવા વગેરેના ઉપયોગ કરાવશે. શનિ મહારાજની દ્ર્ષ્ટિના કારણે દરેક કામમાં રૂકાવટ આવશે અને તમે કોઈ કારણથી કામમાં પૂરતો સમયે નહી આપી શકશો.કપડા ખરીદવામાં દિવસ કાઢીશો અને પિતાજીથી સંબંધી કંઈક કામ પૂરા થશે. 
 
વૃશ્ચિક- શારીરિક અને માનસિક રૂપથી પરેશાન રહી શકો છો. મનમાં અશાંતિ વધારે રહેશે. કોઈ નવા કાર્યની શરૂઆતના બે દિવસ ન કરવા કારણકે આ સમયે શરૂ કરાયેલા કામમાં રૂકાવટ અને મોડુની શકયતા વધારે રહેશે. આ અઠવાડિયા તમને પારિવારિક ક્લેશ હોવાના ડર રહેશે. આમ તો જીવનસાથી કે સાસરા પક્ષથી લાભની શકયતા વધારે રહેશે. આ સમયે ધાર્મિક વિષયમાં તમારી રૂચિ વધશે. ત્યારબાદના સમયેમાં ચંદ્ર તમારી રાશિથી ભાગ્ય સ્થાનમાં રહેશે, જે ભાગ્યોદયના સંકેત આપી રહ્યા છે. મનમાં દુવિધા ઉભી થઈ શકે છે. 
 
ધનુ-  આ અઠવાડિયાની શરૂઆત સારી જોવાઈ રહી છે. નવા કરાર અને ભાગીદારી માટે અનૂકૂળ સ્થિતિ બનતી જોવાશે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ અનુભવ થશે. જીવનસાથી દરેક મોર્ચા પર તમારી સાથે પગલા મળાવીને પ્રયસ કરશે. અને તમે એક-બીજાને સારી રીતે સમજશો. અઠવાડિયાના મધ્યમાં તમારી ધાર્મિક રૂચિ વધશે. શરીરમાં સુસ્તી અને આળસ્યના અનુભવ થશે. નોકરી પેશા લોકોને નોકરીના કામમાં થોડા ફેરફાર આવી શકે છે. આ સમયે માતાની સાથે વ્યવહારમાં તમને વિનમ્રતા રાખવી પડશે. 
 
મકર- અઠાવડિયાના પ્રારંભમાં તમારામાં પ્રેમની ભાવના વધતી જોવાશે. સંતાનની પર્તિ પણ તમારી વધારે આત્મીયતા રહેશે. સંતાનના ઈચ્છુક જાતકો  આ સમયે કોઈ સરસ સમાચાર મળી શકે છે. અઠવાડિયાના પૂર્વાર્ધમાં નોકરીયતા લોકો અને ફુટ્કર કામથી રોજગાર મેળવતા લોકો માટે અનૂકૂળ સમય છે. ભાગીદારીના કાર્યમાં આગળ વધવાના ઈચ્છુક જાતકને અઠવાડિયાના મધ્યમાં અનૂકૂળતા વધારે રહેશે. નવા કામ કરવા માટે અનૂકૂળ સમય છે. પરિવારમાં ઈલેક્ટ્રોનિક વસ્તુ કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. 
 
કુંભ- ઘરના સભ્યની સાથે આનંદ પૂર્વક સમય વ્યતીત કરશો. વાહન ખરીદારીના વિચાર બની રહ્યા છે તો આ અઠવાડિયું સારું છે. ઘર મકાન સંબંધિત કામમાં વિચાર કરી આગળ વધી શકો છો. આ સમયે તમને સ્વાસ્ત્થયનો ખાસ ધ્યાન રાખવું પડશે. અઠવાડિયાના અંતિમ દિવસ જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. 
 
મીન- આ અઠવાડિયા ધન અને વસ્ત્રની પ્રાપ્તિ થઈ શકે છે. મન પ્રસન્ન રહેશે. પ્રેમીજનનો સાથ મળશે. ભાઈ બંધુઓની તરફથી લાભ થશે. કોઈ સરસ અવસર મળશે. પરિવાર સાથે મનમુટાવના પ્રસંગ બનશે. મન અસ્થિર અને દુવિધામાં રહેશે. માનહાનિ થશે. કાર્યમાં અસફળતા મળશે. મન અશાંત રહેશે.