શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: મંગળવાર, 7 મે 2019 (13:03 IST)

જાણો આજે અખા ત્રીજના દિવસે કંઈ રાશિની ઘરે આવશે બરકત

મેષ રાશિ - ગ્રહો વેપાર વ્યવસાયના કાર્ય માટે સારા છે. રત્ય કરીને કોઈ ગુંચવાયેલુ કામ સારુ પરિણામ આપશે.  માન યશની પ્રાપ્તિ થશે 
 
વૃષભ - સામાન્ય રીતે સ્ટ્રોંગ સિતારા તમારુ મોરલ બુલંદ રાખશે. તમને દરેક કામ ઈઝી દેખાશે વેપારીની દશા સારી રહેશે. 
 
મિથુન - ખર્ચને કારણે દશા કમજોર રહેશે. લેવડ દેવડના કાર્યમાં તમારુ કોઈ પેમેંટ ફસાઈ જવાનો ડર. તેથી ચોક્સાઈ રાખો. 
 
કર્ક - સિતારા ધન લાભ માટે સારા. તમે તમારા કમકાજી કાર્યોને પૂરા જોશ ઉત્સાહ સાથે નિપટાવી શકશો. સામાન્ય રીતે સારો રહેશે. 
 
સિંહ મોટા લોકોમાં તમારી ઓળખ ધાક અને છાપ કાયમ રહેશે. ઓફિસર અને ઉચ્ચ પદ પર વિરાજમાન લોકો તમારી વાત ધ્યાંથી સાભળશે 
 
કન્યા સામાન્ય રીતે સ્ટ્રોગ ગ્રહો દરેક મોરચે પગલુ આગળ વધારશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે.  તેજ પ્રભાવ દબદબો કાયમ રહેશે. 
 
તુલા - સિતારા પેટ માટે ઢીલા, ખાન પાન અટૈંટિવ રહીને કરો. લખવા વાચવાનુ કામ બેધ્યાનથી ન કરો. ક્યાક જવાનુ હોય તો ટાળો 
 
વૃશ્ચિક - વેપાર અને કામકાજની દશા સારી. અપોઝિટ સેક્સ પ્રત્યે આકર્ષણમાં વધારો તમને કોઈ અસહજ સ્થિતિમાં ફસાવી શકે છે તેથી સાવધ રહો. 
 
ધનુ - આજનો દિવસ સુસ્ત રહેશે.  સાવધાની રાખવા છતા સમસ્યા આવશે. તેથી પૂરી રીતે સચેત રહો. 
 
મકર - સામાન્ય રીતે પ્રબળ સિતારા દરેક મોરચે હાવી પ્રભાવી અને તમને વિજયી રાખશે. શત્રુ કમજોર રહેશે. તમારી ઈચ્છા પુરી થશે. 
 
કુંભ  -પ્રોપર્ટીના કાર્યો માટે સિતારા સુદ્દઢ ઓફિસર મોટા લોકો મહેરબાન અને ધ્યાન રાખશે. સામાન્ય રીતે તમારુ પગલુ પ્રોગ્રેસ તરફ રહેશે. 
 
મીન - તમે તમારા કાર્યોને જોશ ઉત્સાહ સથે નિપટાવશો હિમંત સાચવી રાખશો. વેપારી પાર્ટનર્સ પણ પુરો સાથ આપશે.