મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : બુધવાર, 2 જૂન 2021 (14:51 IST)

આંગળી જોઈને ચૂટો પત્ની નહી તો ઉમ્ર ભર પછતાવો પડી શકે છે

હસ્તરેખા શાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની ઓળખ તેમના શરીરને જોઈને સરળતાથી કરી શકાય છે. આજે અમે તમને કેટલાક એવા જ ટિપ્સ જણાવીશ જેની સહાયતાથી તમે આંગળી જોઈને તેમના માટે યોગ્ય છોકરી ચયન કરી શકો છો. 
 
- જે છોકરીઓની આંગળીઓ ગોળ અને લાંબી હોય છે, એ પોતે તો ભાગ્યશાળી હોય જ છે, તેમના પતિ માટે પણ સૌભાગ્ય લાવે છે. 
 
- જે છોકરીઓની આંગળી ચિકણી, સીધી અને ગાંઠ વગર હોય છે એ તેમના પતિ અને પરિવાર માટે લકી સિદ્ધ હોય છે. 
 
- જે છોકરીઓની આંગળીના આગળના ભાગ પાતળું હોય છે અને બધા પોર એક સમાન હોય છે, તેમની મેરિડ લાઈફ બહુ સારી વીતે છે. 
 
- મોટી આંગળીના વાળી છોકરીઓ ખર્ચીળે હોય છે. તેનો ભવિષ્ય પણ મુશ્કેલીઓ ભરેલું હોય છે. 
 
- જે છોકરીઓની આંગળીના વચ્ચે ખાલી જગ્યા જોવાઈ છે તે છોકરીઓનો ભાગ્ય ન ખરાબ હોય છે, ન વધારે સારું હોય છે એ જીવનભર એક જેવી જ લાઈફ પસાર કરે છે. 
 
- જે છોકરીની હથેળીના પાછળ વાળ હોય છે, તે છોકરીના પરિણીત જીવન ખૂબ મુશ્કેલીઓ ભરેલું પસાર થાય છે.