ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified: સોમવાર, 2 ઑગસ્ટ 2021 (07:40 IST)

આજનુ રાશિફળ (02/08/2021) -આજે 5 રાશિના જાતકોને શુભ મળના યોગ

મેષ - સ્થિતિ પહેલાની સરખામણીએ સારી ચાલી રહી છે. વિપરિત પરિસ્થિતિમાંથી નીકળી તમે નીકળી રહ્યા છો. સારી સ્થિતિમાં પહોચી રહ્યા છો. આને કારણે, તમારી શારીરિક, માનસિક અને વ્યવસાયિક સ્થિતિ પહેલા કરતાં સારી થઈ રહી છે. સૂર્યદેવને પાણી આપતા રહો. અને તે વધુ સારું રહેશે.
 
વૃષભ - તે જોખમી સમય છે. થોડુ બચીને પસાર કરો.  સ્વાસ્થ્યને અસર થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવચેત રહો. પ્રેમની પરિસ્થિતિ વધુ સારી છે. વ્યવસાયના દૃષ્ટિકોણથી મધ્યમ સમય કહેવાશે. શનિદેવ અને મા કાલીની પૂજા કરો.
 
મિથુન - જીવનસાથીનો સહયોગ મળશે. રોજગારમાં પ્રગતિ થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. પ્રેમ અને વ્યવસાય યોગ્ય દિશામાં જઈ રહ્યા છે. પીળી વસ્તુ દાન કરો.
 
કર્ક - તમે થોડી પરેશાની સાથે જીવનમાં આગળ વધશો. આરોગ્ય સામાન્ય રહેશે. કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં  છતા પણ ખૂબ સારું લાગે નહીં. પ્રેમ અને વ્યવસાય પહેલા કરતા વધુ સારી સ્થિતિમાં છે. બજરંગ બાલીને નમન કરો. સારુ ફળ મળશે. 
 
સિંહ - ભાવનાઓમા વહીને કોઈ  નિર્ણય ન લો. વાંચવા અને લખવામાં સમય પસાર કરો. અત્યારે મહત્વપૂર્ણ નિર્ણયો મુલતવી રાખો. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. પ્રેમ મધ્યમ રહેશે. ધંધો લગભગ ઠીક ઠાક થશે. બજરંગ બાલીની પૂજા કરતા રહો. પીળી વસ્તુ પાસે રાખો
 
કન્યા - ઘરેલું વિવાદનો ભોગ બની શકો છો,  પરંતુ જમીન, મકાન, વાહનની ખરીદીનો યોગ બનશે. ભૌતિક સંપત્તિમાં વધારો થશે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. પ્રેમ ઠીક ઠાક છે. વ્યાપારના દૃષ્ટિકોણથી, હમણાં થોડો માધ્યમ સમય ચાલે છે. શનિદેવની પૂજા કરતા રહો.
 
તુલા - રાશિ રોજગારમાં પ્રગતિ કરશો. સાર્થક ઉર્જાનો સંચાર થશે. ભાઈઓ, બહેનો અને મિત્રોનો સાથ રહેશે.  તબિયત સારી રહેશે.  પ્રેમની સ્થિતિ પહેલા કરતાં વધુ સારી છે. વ્યવસાયના દૃષ્ટિકોણથી સારો સમય. પીળી વસ્તુ દાન કરો.
 
વૃશ્ચિક - સમૃદ્ધિ મળશે.  કુંટુબમાં વધારો થશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. વધારે બોલશો નહીં. એક બીજા સાથે વિરોધાભાસમાં ન આવશો. સ્વાસ્થ્ય પહેલા કરતાં વધુ સારું છે. પ્રેમ માધ્યમ છે. વ્યવસાયના દૃષ્ટિકોણથી તે સારો સમય છે. પીળી વસ્તુ  નજીક રાખો.
 
ઘનુ - તારાઓની જેમ ચમકતા લાગો છો. તમારુ કદ વધી રહ્યુ છે. પછી એ સામાજીક હોય કે આર્થિક. આગળ વધી રહ્યા છો. સ્વાસ્થ્ય સારુ રહેશે. પ્રેમ પહેલા કરતા વધારે સારો છે. વ્યવસાયના દૃષ્ટિકોણથી સમય સારો છે. બજરંગ બાણનો પાઠ કરો. 
 
મકર - ચિંતાજનક દુનિયાની રચના થઈ રહી છે. અજાણ્યાના ભયથી તમે પરેશાન રહેશો. માનસિક સ્વાસ્થ્ય બહુ સારું દેખાતું નથી. પ્રેમ અને વ્યવસાય લગભગ બરાબર છે. મા કાલીની પૂજા કરો.
 
કુંભ - આર્થિક બાબતોનું સમાધાન થશે. મુસાફરી ફાયદાકારક રહેશે. સારા સમાચાર પ્રાપ્ત થશે. રોજગારમાં પ્રગતિ થશે. આરોગ્ય, પ્રેમ, વ્યવસાય સારો દેખાઈ રહ્યો છે. પીળી વસ્તુ દાન કરો.
 
મીન - શાસન સત્તા પક્ષનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. ઉચ્ચ અધિકારીઓ ખુશ રહેશે. તમે જીવનમાં પ્રગતિ કરશો. આરોગ્ય માધ્યમ, પ્રેમ અને વ્યવસાય ખૂબ સારો છે. ભગવાન વિષ્ણુની ઉપાસના કરો વધુ સારુ રહેશે.