રવિવાર, 2 ઑક્ટોબર 2022
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Modified શુક્રવાર, 5 નવેમ્બર 2021 (08:46 IST)

વિક્રમ સંવંત 2078નુ વાર્ષિક રાશિફળ - કર્ક રાશિના જાતકો આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવો પડશે

હેલ્થ - વિક્રમ સંવંત 2078માં તમે એનર્જેટિક અનુભવશો. ફિટનેસને લઈને જાગૃતતા વધશે. લાંબી બીમારીથી પીડિત લોકોની હેલ્થમાં સુધારો આવશે.  લાંબી બીમારીથી પીડિત લોકોની હેલ્થમાં સુધારો આવશે.  એવી શક્યતા બની રહી છેકે મેંટલ પીસ માટે તમે પ્રકૃતિની મદદ લઈ શકો છો.  તમારી તમારી અંદર નવી શક્તિનો સંચાર અનુભવ થશે.  તમે મેંટલ પીસ માટે આધ્યાત્મિક કાર્યોમાં રસ લઈ શકો છો.  કાર્યોમાં કારણ વગરની ઉતાવળથી દૂર રહેશો તો સારુ રહેશે. 
 
ફેમિલી - સંવંત 2078માં ફેમિલી મેંબર્સ અને ફ્રેંડ્સ સાથે દરેક કાર્યમાં સહયોગ મળશે. ઘર માટે જરૂરી સામાનની ખરીદીમાં પણ પૈસા ખર્ચ થશે. સંતાન તરફથી પૈસાની મદદ મળવાના યોગ છે. ફેમિલી માટે કોઈ નવુ વાહન લેવાના યોગ છે. ફ્રેંડ્સના સપોર્ટથી તમારા કામ પૂરા થઈ શકે છે. રિલેટિવ્સ ઘરે આવી શકે છે. જેનાથી ખર્ચમાં વધારો થવાના યોગ છે.  ઘરમાં શુભ કાર્યનુ આયોજન થઈ શકે છે. ધર્મસ્થળની યાત્રા પર જઈ શકો છો. મેરિડ લાઈફમાં મધુરતા વધશે.  ભાઈ-બહેનના સંબ્ંધ પહેલા કરતા સારા થશે. માતા-પિતાનો પૂરો સહયોગ મળશે.  ઓલ્ડ ફ્રેંડ્સ સાથે કોન્ટેક્ટ વધશે. વ્યસ્તતા છતા લાઈફ પાર્ટનર પૂરો સહયોગ કરશે. 
 
અભ્યાસ - સંવંત 2078ની શરૂઆતમાં સ્ટુડેંટ્સને અભ્યાસ સહેલી લાગશે અને એક્ઝામનો ભય પણ નહી સતાવે. કૉમ્પેટેટિવ એક્ઝામના સ્ટુડેંટ્સની કંસટ્રેશન કાયમ રહેશે. મેમોરી પાવરમાં સુધારથી કઠિન વિષયો સહેલાઈથી સમજવામાં સફળ થશો.  વાંચવા લખવામાં રસ વધશે. રિસર્ચ સાથે જોડાયેલા સ્ટુડેંટ્સને મહેનત કરતા વધુ સારુ પરિણામ મળશે.  લિટરેચર સ્ટુડેંટ્સ માટે સમય અનુકૂળ છે. એંજિનિયરિંગ કે મેડિકલ સ્ટુડેંટ્સને મહેનત કરી પૂરી તૈયારી રાખવી પડશે.  ગવર્નમેંટ એક્ઝામમાં સફળતાના પૂરા યોગ છે. કોમ્પેટેટિવ એક્ઝામના પરિણામ અપેક્ષા કરતા વધુ સારા હોઈ શકે છે. કૉન્ફિડેંસ વધવાથી કેરિયરમાં આવનારા અવરોધ દૂર થશે. 
 
પ્રોફેશન - સંવંત 2078ની શરૂઆત ધીમી ગતિથી થશે. પ્રથમ ચારમાસિકના અંત સુધી પ્રોફેશનમાં સમસ્યાઓ રહી શકે છે. ઓફિસનુ વાતાવરણને ગંભીરતાથી લો. ઉચ્ચઅધિકારીઓ સાથે તાલમેલ બનાવીને ચાલો. કોઈપણ પ્રકારના વિવાદથી બચો અને સંયમથી કામ લો. સર્વિસ ટ્રાંસફરની શક્યતા છે. નોકરીની શોધમાં સફળતા મળશે.  સર્વિસમાં પરિવર્તનની તકો આવશે.  બિઝનેસ માટે સમય અનુકૂળ રહેશે. ટ્રેંડિગ વધશે જેનાથી આર્થિક મજબૂતી આવશે.  નવા કાર્યમાં ભાગ્યનો સાથે મળશે.  લંબાયેલા કાર્ય સંપન્ન થશે અને તમે રાહતનો શ્વાસ લેશો.  તમારા પ્રોગ્રેસથી વિરોધીઓની સંખ્યા ઝડપથી વધશે.  બિઝનેસ એસોસિએટ્સ પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.  રિસ્કી કાર્યોમાં રોકાણથી બચો નહી તો આર્થિક નુકશાન થઈ શકે છે.  લેવડદેવડમાં સાવધાની જરૂર રાખો. 
 
પ્રેમ સંબંધ - સંવંત 2078માં રોમાંટિક અફેયર્સમાં વ્યસ્તતા વધશે અને રિલેશનશિપમાં મજબૂતી આવશે. બધી ચિંતાઓ છોડીને ખુશીના આ ક્ષણોનો અનુભવ કરો.  વ્યસ્ત રહેવાને કારણે લવ અફેયર્સ માટે સમય ઓછો મળી શકે છે. તમારા લવ પાર્ટનરને તમારી સફળતા અને ખુશીમાં સામેલ કરો.  લવરને ખુશ રાખવા માટે તમે ઉપહારોનુ આદાનપ્રદાન કરી શકો છો. લવ પાર્ટનરની સાથે કોઈ સ્થાન પર ફરવા જવાનો કાર્યક્રમ બનાવી શકો છો. તમે કોઈ વિશેષની તરફ આકર્ષિત થઈ શકો છો અને અપોઝિટ સેક્સ સાથે તમારી નિકટતા અને મિત્રતા કાયમ રહેશે. 
 
આર્થિ સ્થિતિ  - સંવંત 2078માં તમારી રેગ્યુલર ઈનકમ કાયમ રહેશે. આ વર્ષે અચાનક લાભ પ્રાપ્તીના યોગ છે. તમે નવી ઈનકમ સોર્સ પેદા કરવાનો પ્રયાસ કરશો. આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવો પડશે.  વર્ષના મધ્ય પછી સર્વિસમેનને મહેનતનુ ફળ વેતન વૃદ્ધિના રૂપમાં મળી શકે છે.  ફાઈનેંસિયલ લેવલમાં વધી શકે છે. સરકારી વિભાગોમાં ફસાયેલો પૈસો મળી શકે છે. સાવધાનીથી કરવામાં આવેલા ઈનવેસ્ટમેંટ સારો લાભ આપી શકે છે.  કોઈને પૈસા ઉધાર આપવાથી બચો નહી તો નુકશાન થઈ શકે છે.  લાબા સમયના રોકાણ માટે આ સમય ઉત્તમ ચાલી રહ્યો છે.  વર્ષનો અંત તમારે માટે લાભદાયક સાબિત થશે.