ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: સોમવાર, 4 જુલાઈ 2022 (00:03 IST)

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (04/07/2022)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠ હશે.  રજુ છે 4 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
 
તારીખ 4 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 4 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ જીદ્દી. કુશાગ્ર બુદ્ધિવાળા અને સાહસી હોય છે. આવા વ્યક્તિના જીવનમાં અનેક પરિવર્તનોનો સામનો કરવો પડે છે. જેવી કે તેજ સ્પીડથી આવતી ગાડીને અચાનક બ્રેક લાગી જાય એવુ તેમનુ ભાગ્ય હશે. પણ આ પણ નિશ્ચિત છે કે આ અંકવાળા મોટાભાગે કુલદીપક હોય છે.  તમારુ જીવન સંઘર્ષશીલ હોય છે. તેમની અંદર અભિમાન પણ હોય છે. આ લોકો દિલના કોમળ હોય છે. પણ બહારથી કઠોર દેખાય છે. તેમની નેતૃત્વ ક્ષમતાના લોકો કાયલ હોય છે.  
 
શુભ તારીખ  : 4,  8,  13,  22,  26,  31
 
શુભ અંક  : 4,  8,18,  22,  45,  57
  
શુભ વર્ષ  : 2015, 2020,  2031,  2040,  2060    
 
ઈષ્ટદેવ  : શ્રી ગણેશ,  શ્રી હનુમાન 
 
શુભ રંગ  : નીલો. કાળો. ભૂરો