1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified: રવિવાર, 24 એપ્રિલ 2022 (17:49 IST)

વર્ષ 2023 સુધી મીનમાં ગુરૂ, આ રાશિવાળાને નહી થશે થોડી પણ પૈસાની કમી

Jupiter in Pisces till the year 2023
મેષ વાળાઓ માટે આ પરિવર્તન ખૂબ ખાસ થશે. તમને ધનની કમી અનુભવ થઈ રહી હતી તેનો સમાધાન મળશે. નૌકરીમાં બઢતીની સાથે તમને ઓળખ મળશે. સમય ખૂબ ઉત્તમ છે. તમે તમારા બિજનેસથી સંકળાયેલા નિર્ણય પણ લઈ શકો છો. 
 
વૃષભ રાશિના લોકો માટે સમય સારુ રહેશે. અચાનક તમને સંપત્તિ મળવાના યોગ છે અને ધનના સાધન વધશે. તમારા સેવિંગને સોચી વિચારીને ખર્ચ કરવું. તમારા હાથમાં આવેલા પૈસા તમને ભવિષ્યમાં ખૂબ લાભ પહોંચાડશે. 
 
સિંહ રાશિના લોકો માટે ધનની કમી નહી થશે. આ રાશિના લોકોને પરિવારમાં ધન આગમન થશે. જેનાથી પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ સારી રહેશે. જો કે પૈસાની બાબતમાં કન્યા રાશિવાળા પાર્ટનરશિપ કરી રહ્યા છો તો તમારા માટે ફાયદાકારી રહેશે. તમે તમારી સમજદારીથી વધારે ધન અર્જિત કરી શકશો. કન્યા રાશિના 
લોકોને તેમની નોલેજના કારણે પણ ખૂબ સમ્માન પણ મળશે.