ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. વેલેન્ટાઈન ડે
Written By
Last Updated : ગુરુવાર, 11 એપ્રિલ 2024 (16:47 IST)

Valentine Special lucky zodiac signs - વેલેન્ટાઈન વીકના અંતિમ થોડા દિવસ આ રાશિઓ માટે છે લકી, જાણો તમારી રાશિ પણ સામેલ છે કે નહી..

Valentine lucky zodiac signs : વેલેન્ટાઈંસ ડે નો કપલ્સની વચ્ચે હંમેશાથી જ ક્રેજ હોય છે. વૈલેંટાઈન (Valentine day)ની શરૂઆત તારીખ 7 ફેબ્રુઆરી રોઝ ડેથી થાય છે. આવામાં આ દિવસો દરમિયાન વેલેન્ટાઈનને સ્પેશ્યલ બનવવા માટે કપલ્સ જુદુ જુદુ પ્લાનિંગ કરી રહ્યા છે. પોતાના લવ પાર્ટનર સાથે દરેક કોઈ પુરૂ અઠવાડિયુ મનાવી રહ્યા છે. 7 થી 14 તારીખ સુધીનો સમય પ્રેમી પ્રેમીકાઓ માટે કોઈ ઉત્સવથી કમ નથી. આવામાં જ્યોતિષ મુજબ વેલેંટાઈન વીક (Love life) ના અંતિમ 5 દિવસ કેટલીક રાશિઓ માટે ખાસ રહેવાના છે. તો આવો જાણીએ કે વેલેન્ટાઈન કઈ 5 રાશિઓ માટે ખાસ વધુ ભેટ લઈને આવવાનુ છે. 
 
મિથુન - મિથુન રાશિના લોકો માટે વેલેન્ટાઈન વીકના છેલ્લા 5 દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યા છે. જો તેઓ કોઈને પોતાની ના દિલની વાત કરી રહ્યા છે, તો તેમને પાર્ટનરને પ્રપોઝ  દરમિયાન તેમને સારો પ્રતિસાદ મળશે. લગ્નને લઈને કેટલાક યોગ પણ બની રહ્યા છે. સાથે જ વિવાહિત યુગલોના વચ્ચે  પરસ્પર પ્રેમ વધવા જઈ રહ્યો છે.
 
 
કર્ક - કર્ક રાશિ માટે વેલેન્ટાઈનના બાકીના 5 દિવસો ભેટ લઈને આવ્યા છે. આ રાશિના લોકોને લવ પાર્ટનર  લગ્ન માટે સંમતિ આપી શકે છે. આ સાથે તેમના અંગત સંબંધોમાં પ્રેમ અને નિકટતા વધી શકે છે. ઉપરાંત, પરિણીત યુગલ એકબીજાની નજીક આવશે. આ સિવાય પ્રેમ અને ઈશ્ક પરવાન ચઢશે. 
 
સિંહ - સિંહ રાશિના લોકો માટે આ સમય મહત્વનો રહેવાનો છે. સિંહ રાશિના લોકોની લવ લાઈફમાં પ્રેમ ઘણો વધશે. આનાથી તેમના લવ પાર્ટનર સાથેના સંબંધો મજબૂત બનશે. જો તમે લવ મેરેજ કરવા માંગો છો, તો તમને પરિવારના સભ્યોના સંબંધોમાં સકારાત્મકતાનું સ્વરૂપ જોવા મળશે. આ સાથે, નવા યુગલો માટે તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે આ ખૂબ જ સારો સમય માનવામાં આવે છે.
 
કન્યા રાશિ - કન્યા રાશિના લોકો માટે આ બાકીના 5 દિવસ રોમાંસથી ભરપૂર રહેવાના છે. વાસ્તવમાં આ રાશિના લોકો માટે વેલેન્ટાઈન વીકનો છેલ્લો સમય ખૂબ જ ખાસ અને ખાસ રહેવાનો છે. કન્યા રાશિના લોકો પ્રેમમાં પોતાના જીવનસાથીની નજીક આવી શકે છે. આ સાથે જ તેમના લવ પાર્ટનર સાથેના સંબંધોને મજબૂત કરવા માટે સારો સમય છે. આ સમયે આ રાશિના લોકોને તેમની લવ લાઈફમાં ભાગ્યનો પૂરો સાથ મળશે.