1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2023
Written By
Last Updated : મંગળવાર, 7 નવેમ્બર 2023 (07:32 IST)

Ketu Gochar 2023: આવનારા 18 મહીનામાં આ રાશિવાળાના હાથમાં રહેશે કુબેર દેવની તિજોરીની ચાવી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી બે વર્ષ સુધી ચાર રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. વાસ્તવમાં રાહુ કેતુએ મીન અને તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિ પરિવર્તનની 4 રાશિઓ પર ખૂબ જ શુભ અસર થવા જઈ રહી છે.
 
વૃષભ રાશિ- રાહુનો મીન રાશિમાં પ્રવેશ રાશિવાળાના લોકો માટે આ લાભકારી સિદ્દ થઈ શકે છે. વેપાર કરનારા લોકો માટે રાહુનો મીનમાં પ્રવેશ કરવુ ધન લાભની પ્રાપ્તિના સંકેત છે. તેમજ વિદ્યાર્થીઓને પણ પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા મળશે. 
 
મિથુન રાશિ 
મિથુન રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળવાના ચાંસ બની રહ્યા છે. તેમજ વેપાર કરનારા લોકોને આર્થિક લાભ મળશે. આ લોકોને અચાનક ધની પ્રાપ્તિ થશે. 
 
તુલા રશિ
પરિણીત લોકોના જીવનમાં આવતી કોઈપણ પ્રકારની સમસ્યાઓ હવે દૂર થઈ જશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે. વેપારમાં લાભ થવાનો છે. મીડિયા અને રાજકારણ સાથે જોડાયેલા લોકોને તેમના ક્ષેત્રમાં લાભ મળશે.
 
વૃશ્ચિક રાશિ 
 
વૃશ્ચિક રાશિ ના લોકોના શુભ સમયથી શરૂઆત થઈ ગઈ છે. નોકરી કરી રહ્યા લોકોને પ્રમોશન મળવાના ચાંસ છે. વિવાહિત જીવન સુખમય રહેશે. વેપારમાં જબરદસ્ત આર્થિક લાભ થશે