સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2024
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 (14:14 IST)

Love Horoscope 2024- સિંહ રાશિ વાર્ષિક લવ લાઈફ રાશિફળ 2024

Sinh Rashi Love Life 2024: જો તમારુ જન્મ 23 જુલાઈથી 22 ઓગસ્ટની વચ્ચે થયિ છે તો સૂર્ય રાશિના મુજબ તમારી રાશિ સિંહ છે. જો તમે કોઈની સાથે પહેલાથી જ પ્રેમમા છો કે કઈએ કે લવ લાઈફ પસાર કરી રહ્યા છો તો જાણીએ કે 2024માં કેવી રહેશે તમારા પાર્ટનરની સાથે 
 
સિંહ રાશિ પ્રેમ રોમાંસ લવ લાઈફ 2024/ Singh Rashi Love Romance Life 2024- વર્ષની શરૂઆતામાં સૂર્ય અને મંગળના પાંચમા ભાવમાં હોવાથી પ્રેમ સંબંધોમા% પરેશાની ઉભી થઈ શકે છે. પણ જો તમે બૃહસ્પતિના ઉપાય કરો છો તો તેનાથી બચી જશો કારણકે બૃહસ્પતિ નવમા ભાવમાં બેસીને પાચમા ભાવની નજર નાખી રહ્યા છે ત્યારે પણ તમે પ્રેમ સંબંધોનો આનંદ માણી શકશો.
 
પણ કેતુના બીજા ભાવમાં હોવાથી આ પરિવારમાં સામંજસ્યને ખત્મ કરી દેશે. પણ જો તમે સમજદારીથી કામ લેશો તો શુક્ર અને બુધ તમારા ચતુર્થ ભાવમા રહીને પારિવારિક સુખ આપી શકે છે. વર્ષના મધ્યમાં, ગુરુ તમારા દસમા ભાવમાં પ્રવેશ કરશે અને ત્યાંથી, તમારા બીજા અને તમારા ચોથા ઘર પર વિશેષ ધ્યાન આપવાથી, તમારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહેશે. તમારે ફક્ત તમારા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે.
 
નવમા અને પછી દસમા ભાવમાં ગુરુના સંક્રમણને કારણે પરિવારમાં શુભ કાર્ય સિદ્ધ થશે. શનિ અને મંગળના કારણે તમારે તમારા બાળકો અથવા નાના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. અભ્યાસ અંગે પણ ચિંતા રહેશે. પ્રેમ અને સંબંધોની બાબતમાં આ વર્ષ સામાન્ય રહેશે.