બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કેટરીના કેફ
Written By વેબ દુનિયા|

કેટ વિશે આપ કેટલુ જાણો છો ?

શુ આપ કેટરીનાના ફેન છો ? તો પછી તમે તેના વિશે ઘણુ બધુ જાણતા હશો. નીચેના પ્રશ્નોના જવાબ આપી બતાવો કે તમે કેટરીનાના સાચે જ ફેન છો.

કેટરીના કેફની પહેલી ફિલ્મનુ નામ શુ હતુ ?

અભિષેક બચ્ચન અને કેટરીના કેફે કંઈ ફિલ્મમાં સાથે કામ કર્યુ છે ?

કયા અભિનેતાનુ અંગ્રેજી સાંભળી કેટરીનાને હસવુ આવતુ હતુ ?

IFM
આ કંઈ ફિલ્મનુ ચિત્ર છે ?

'સિહ ઈઝ કિંગ' માં કેટરીનાના પાત્રનુ નામ શુ હતુ ?