બુધવાર, 19 નવેમ્બર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
મનોરંજન
»
જોક્સ
»
બાળકો
Written By
વેબ દુનિયા|
કામ કે આરામ
ટિંકૂએ સવાલ પૂછી-પૂછીને પોતાના પપ્પાને હેરાન કરી નાખ્યા હતા.
તેણે એક પ્રશ્ન એ પૂછ્યો - પપ્પા તમે ઓફિસમાં શુ કરો છો ?
પપ્પાએ ગુસ્સામાં કહ્યુ - કંઈ નહી.
ટિંકૂ - હં..હં.... ત્યાં આરામ કરો છો એટલે જ ઘરે મોડા સુધી ટીવી જુઓ છો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS
ઇન્દોરના ઉદ્યોગપતિ રાજા રઘુવંશીની હત્યા કેસમાં પોલીસે તેમની પત્ની સોનમની મુખ્ય આરોપી તરીકે ધરપકડ કરી છે. શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે સોનમે તેના પતિની હત્યા કરી હતી અને લાશ મેઘાલયમાં ખાડામાં ફેંકી દીધી હતી. સોનમે ત્રણ હત્યારાઓની મદદ લીધી હતી અને હનીમૂન દરમિયાન હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
લાઈફ સ્ટાઈલ
આ શિયાળામાં તમારા બાળકોને આ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચિલી ગાર્લિક વેજેસ ખવડાવો; તેને બનાવવાની સૌથી સરળ રીત શીખો.
ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ચિલી ગાર્લિક વેજેસ સામગ્રી બટાકા: 3-4 મધ્યમ કદના (સારી રીતે ધોઈને ફાચરમાં કાપેલા) લસણ (બારીક સમારેલા): 1 ચમચી ચિલી ફ્લેક્સ : 1 ચમચી (બાળકો માટે અથવા સ્વાદ મુજબ ઓછા)
Rani of Jhansi : ઝાંસી રાણી લક્ષ્મીબાઈનો છેલ્લો દિવસ, તેમનું મોત ખરેખર કેવી રીતે થયું હતું?
અંગ્રેજોના પક્ષે કૅપ્ટન રૉડ્રિક બ્રિગ્સ પહેલા માણસ હતા કે જેમણે રાણી લક્ષ્મીબાઈને લડાઈના મેદાનમાં લડતાં નજરે નિહાળ્યાં હતાં. તેમણે ઘોડાની લગામ પોતાના દાંતમાં દબાવી હતી. તેઓ બંને હાથ વડે તલવાર ચલાવી રહ્યાં હતાં.
ચિયા સીડ્સ ને પાણી કે દૂધ ? કોની સાથે મિક્સ કરીને પીવાથી આરોગ્ય માટે વધુ લાભકારી
ચિયા બીજ, પાણી કે દૂધ સાથે ભેળવીને પીવાથી સૌથી વધુ સ્વાસ્થ્ય લાભ મળે છે? ચાલો જાણીએ.
દીકરીઓ વિદાય સમયે ઘરના ઉંબરાની પૂજા કેમ કરે છે?
ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ લગ્ન પરંપરાઓમાં, પુત્રીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જ્યારે કોઈ પુત્રી લગ્ન પછી તેના પૂર્વજોના ઘરની સીમા પાર કરે છે, ત્યારે તે ફક્ત શારીરિક વિદાય નથી, પરંતુ એક યુગનો અંત અને નવા જીવનની શરૂઆત છે.
આ સ્વાદિષ્ટ લીલા મરચાં અને લસણનું અથાણું ફક્ત 10 મિનિટમાં તૈયાર છે; રેસીપીની નોંધ લો.
અથાણાં કોઈપણ ભોજનનો સ્વાદ વધારે છે. લોકો દરેક ઋતુ અનુસાર ઘરે અથાણાં બનાવે છે. જોકે, શિયાળા દરમિયાન લીલા મરચા અને લસણનું અથાણું લોકપ્રિય પસંદગી છે. આ અથાણું એટલું સ્વાદિષ્ટ છે કે નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.