1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. બાળકો
Written By વેબ દુનિયા|

દયનીય સ્થિતિ

સંજય - તારો હાલ જન્મેલો ભાઈ આટલો રડે છે કેમ ?
અજય - જો તારા મોઢામાં એક પણ દાંત ન હોય, માથા પર વાળ ન હોય, પગ એટલા કમજોર હોય કે તમે ઉભા પણ ન રહી શકો. આવી સ્થિતિમાં મારો ખ્યાલ છે કે તમને રડુ જ આવશે.