શાબાશ

વેબ દુનિયા|

પુત્રએ પૂછ્યુ - પપ્પા, તમે અંધારાથી ગભરાવો છો ?
પપ્પા - નહી બેટા ?
પુત્ર - વાદળ, વીજળી અને અવાજથી ?
પપ્પા - બિલકૂલ નહી.
પુત્ર - પપ્પા, મતલબ તમે મમ્મી સિવાય કોઈનાથી નથી ગભરાતા.


આ પણ વાંચો :